વાંકાનેરના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી અને મજુરીકામ કરતી એક સગીર વયની દીકરીને એક પરપ્રાંતિય શખ્સ લગ્ન કરવાના ઇરાદે લલચાવી ફોસલાવી અપહરણ કરી ભગાડી જતાં બાબતે સગીરાના પિતાએ આરોપી સામે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર ગ્રામ્યમાં રહેતા પરિવારની સગીરવયની દીકરીને માટેલ ગ્રામ પંચાયત નજીકથી મધ્યપ્રદેશના ધાર જિલ્લાનો વતની ગોલુ ખુમસિંગ નામનો શખ્સ લલચાવી ફોસલાવી લગ્ન કરવાના ઇરાદે ભગાડી જતા બાબતે સગીરાના પિતાએ આરોપી સામે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે, જેથી પોલીસે મામલે આરોપી સામે ગુનો નોંધી બનાવની વધુ તપાસ શરૂ કરી છે…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1

error: Content is protected !!