કોંગ્રેસ દ્વારા પાલીતાણા મુકામે યોજાયેલ યુવા ક્રાંતિ શિબિરમાં ભાગ લેતી મોરબી જિલ્લા યુવા કોંગ્રેસ ટીમ…..

0

ભારતીય રાષ્ટ્રીય યુવક કોંગ્રેસ દ્વારા આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી યુવા નેતૃત્વને ચુંટણીની તૈયારી માટે પાલિતાણા ખાતે યુવા ક્રાંતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોરબી જિલ્લા યુવા કોંગ્રેસની ટીમ દ્વારા હાજરી આપવામાં આવી હતી…

આ શિબિરમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહીલ અને કોંગ્રેસ નેતાઓ દ્વારા યુવા કાર્યકરોને આગામી લોકસભાની ચૂંટણી અનુસંધાને ટ્રેનિંગ આપવામાં આવી હતી જેમાં મોરબી જિલ્લા યુવા કૉંગ્રેસની ટિમ અને વાંકાનેર વિધાનસભા કોંગ્રેસ પ્રમુખ આબીદ ગઢવાળા, મહામંત્રી ડો. રૂકમુદીન માથકીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1