Category: વાંકાનેર

વાંકાનેર તાલુકા પંચાયતની અરણીટીંબા બેઠકના કોંગ્રેસી ઉમેદવારનું અપહરણ થયાના આક્ષેપો…

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ વાંકાનેર વિસ્તારમાં ચુંટણી માહોલ ગરમાઇ રહ્યો છે. તેમાં હજુ આજે બપોરે જ નાટ્યાત્મક રીતે વાંકાનેર નગરપાલિકાના ભાજપના મેન્ડેટ સાથેના…

રાજકીય નોટંકી : વાંકાનેર નગરપાલિકામાં ચાલાકી પૂર્વક ભાજપના સત્તાવાર ઉમેદવારનું ફોર્મ રદ થતાં ડમી ફોર્મ ભરનાર જીતુ સોમાણી ફરી મેદાને…

વાંકાનેર નગરપાલિકામાં છેલ્લા 25 વર્ષથી એકચક્રી શાસન ચલાવનાર વાંકાનેર શહેર ભાજપ સુપ્રીમો જીતુભાઈ સોમાણી પોતાની 60 વર્ષની ઉંમર અને સતત ત્રણ ટર્મ ચુંટાયેલા પ્રતિનિધિ તરીકે તેમણે ભાજપ દ્વારા આ વખતે…

વાંકાનેર : સગીરે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું…

વાંકાનેરમાં એક સગીરે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈને જીવાદોરી ટૂંકાવી લીધી હતી. જેથી આ બનાવની વાંકાનેર પોલીસે નોંધ કરીને આપઘાતના બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે…. બનાવ પ્રાપ્ત વિગતો…

વાંકાનેર : અમારી શેરીમાંથી કેમ નીકળો કહી ત્રણ શખ્સોનો પાડોશી યુવાન પર હુમલો…

વાંકાનેર શહેરમાં સામાન્ય બાબતે બે પાડોશીઓ વચ્ચે ડખ્ખો થયો હતો, જેમાં યુવાન પર તેના પાડોશીએ અમારી શેરીમાંથી કેમ નીકળો કહી ત્રણ સભ્યોએ હુમલો કર્યા હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં…

બોલીવુડના પ્રખ્યાત કોમેડિયન જોની લીવર વાંકાનેર રાજમહેલની મુલાકાતે….

ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ(બોલીવુડ)ના પ્રખ્યાત કોમડી કલાકાર જોની લીવર શનિવારે વાંકાનેર રાજ પેલેસની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા. જે દરમિયાન તેમણે વાંકાનેર યુવરાજ કેશરીદેવસિંહજી ઝાલા સાથે ચર્ચા વિચારણા કરી તે સમયની યાદગાર…

વાંકાનેર શહેરના પેડક વિસ્તારમાં રહેતી પરિણીતાનો ગળાફાંસો ખાઇ આપઘાત…

વાંકાનેર શહેરના પેડક વિસ્તારમાં રહેતી એક પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો જેથી આ બનાવની નોંધ વાંકાનેર શહેર પોલીસ દ્વારા કરવામાં આવી છે… બનાવની…

વાંકાનેર તાલુકાના અરણીટીંબા નજીક વિદેશી દારૂ ભરેલ ટ્રક ઝડપાયો, 11.65 લાખનો મુદ્દામાલ જપ્ત…

વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામ નજીકથી વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે દરોડો પાડી વિદેશી દારૂ ભરેલો એક ટ્રક ઝડપી પાડ્યો હતો. જે બનાવમાં પોલીસે વિદેશી દારૂ સહિત કુલ…

જાણો મોરબી જિલ્લા પંચાયતની વાંકાનેર વિસ્તારની છ બેઠકો માટે કેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા…

મોરબી જિલ્લા પંચાયત વાંકાનેર વિસ્તારની છ બેઠકો માટે ભાજપ કોંગ્રેસના ડમી સહિત કુલ 29 ફોર્મ ભરાયા છે. 1). ચંદ્રપુર ભાજપ : રૈયાબેન ભોપાભાઇ મકવાણા કોંગ્રેસ : મંજુબેન કરશનભાઇ લુંભાણી કોંગ્રેસ…

વાંકાનેર તાલુકા પંચાયતની 24 બેઠકો માટે 143 ઉમેદવારોએ ફોર્મ ભર્યા…

વાંકાનેર તાલુકા પંચાયતની 24 બેઠકો માટે ભાજપ-કોંગ્રેસના ડમી ઉમેદવારો સહિત 143 જેટલા ઉમેદવારોએ પોતાના ફોર્મ ભર્યા છે. જેની યાદી નીચે મુજબ છે… વાંકાનેર તાલુકા પંચાયતની બેઠકો અને ઉમેદવારો… 1). ચંદ્રપુર…

error: Content is protected !!