મોરબી જિલ્લા પંચાયત વાંકાનેર વિસ્તારની છ બેઠકો માટે ભાજપ કોંગ્રેસના ડમી સહિત કુલ 29 ફોર્મ ભરાયા છે.

1). ચંદ્રપુર

ભાજપ : રૈયાબેન ભોપાભાઇ મકવાણા
કોંગ્રેસ : મંજુબેન કરશનભાઇ લુંભાણી કોંગ્રેસ : રાઘાબેન અશોકભાઇ લુંભાણી અપક્ષ : સજુબેન હેમુભાઇ ઘરજીયા

2). ઢુવા

કોંગ્રેસ : રંજનબેન પ્રભુભાઇ વિંઝવાડીયા
કોંગ્રેસ : જાગૃૃૃૃતિબેન દેવકરણભાઇ વિંઝવાડીયા
ભાજપ : સરોજબેન વાઘજીભાઇ ડાંગરોચા
અપક્ષ : કેશુબેન બચુભાઇ કુણ૫રા

3). મહીકા

કોંગ્રેસ : નવઘણભાઇ દેવસીભાઇ મેઘાણી
કોંગ્રેસ : જમનાબેન નવઘણભાઇ મેઘાણી
ભાજપ : ગોરઘનભાઇ પોલાભાઇ સરવૈયા
આપ : મહંમદઆરીફ દીનમામદ બ્લોચ

4). રાજાવડલા

કોંગ્રેસ : જયોતિબા હરદેવસિંહ જાડેજા
કોંગ્રેસ : દિવ્યાનીબા હિતેન્દ્રસિંહ જાડેજા
ભાજપ : લક્ષ્મીબેન ગોવિંદભાઇ કળોતરા
ભાજપ : નીરૂબેન ભરતભાઇ સરસૈયા
અપક્ષ : હફીજાબેન હુશેનભાઇ શેરસીયા


5). રાતીદેવરી

કોંગ્રેસ : ગુલામ અમી પરાસરા
કોંગ્રેસ : અકબર રહીમ બાદી
ભાજપ : ઝહીરઅબ્બાસ યુસુફ શેરસીયા
ભાજપ : યુસુફ મીરાજીભાઇ શેરસીયા આપ : સોહીલ સાજીભાઇ શેરસીયા
અપક્ષ : રમેશભાઇ બાબુભાઇ સાટકા
RJCP : જલાલભાઇ અલીભાઇ શેરસીયા

6). તીથવા

કોંગ્રેસ : હફીજાબેન ઇસ્માઇલભાઇ બાદી
કોંગ્રસ : મુમતાજબેન ઇરફાનભાઇ બાદી
ભાજપ : નુરજહાબેન ઇસ્માઇલભાઇ કડીવાર
અપક્ષ : ઝફરૂલ્લનિશા મહેબુબભાઇ કડીવાર
અપક્ષ : રહીમાબેન મહેબુબભાઇ કડીવાર

error: Content is protected !!