વાંકાનેર તાલુકા પંચાયતની 24 બેઠકો માટે ભાજપ-કોંગ્રેસના ડમી ઉમેદવારો સહિત 143 જેટલા ઉમેદવારોએ પોતાના ફોર્મ ભર્યા છે. જેની યાદી નીચે મુજબ છે…

વાંકાનેર તાલુકા પંચાયતની બેઠકો અને ઉમેદવારો…

1). ચંદ્રપુર

કોંગ્રેસ : ઝરીનાબેન અલતાબભાઈ શેરસિયા
કોંગ્રેસ : રૂકસાનાબેન ઇસ્માઇલભાઈ શેરસિયા
ભાજપ : દક્ષાબા હરીશચંદ્રસિંહ ઝાલા
અપક્ષ : હર્ષાબા મનોહરસિંહ જાડેજા
અપક્ષ : દીપિકા જીજ્ઞેશભાઈ રામાંનુજ
અપક્ષ : રંજનબેન દેવીદાસ આંબા
આપ : નઝમાંબેન સિકંદરભાઈ સિપાઈ

2). ચિત્રાખડા

કોંગ્રેસ : હંસાબેન મહેશભાઈ અઘેરા
કોંગ્રેસ : વિલાસબેન હર્ષભાઈ અઘેરા
ભાજપ : દેવુબેન રમેશભાઈ કાંજીયા
અપક્ષ : રેખાબેન વિશાલભાઈ કુણપરા
અપક્ષ : શાંતુબેન જલાભાઈ ડાભી

3). ઢુવા

કોંગ્રેસ : અલુ સામજી ઉડેસા
કોંગ્રેસ : રમેશ વેરશી ઉડેસા
ભાજપ : દેવુબેન હનુભાઈ વીંઝવાડિયા
અપક્ષ : પ્રભાત ખેંગાર સિંધવ
અપક્ષ : ડાયાભાઈ છાનાભાઈ અબાણીયા
અપક્ષ : અરજણભાઈ હિન્દૂભાઈ પાંચિયા

4). ગાંગિયાવદર

કોંગ્રેસ : ધનજીભાઈ સોમાભાઈ ઝરવરિયા
કોંગ્રેસ : પ્રવીણભાઈ ધનજીભાઈ ઝરવરિયા
ભાજપ : લક્ષ્મણભાઈ ધનજીભાઈ ધોરીયા
આપ : નઝરૂદિન રસુલભાઈ કડીવાર

5). હશનપર

કોંગ્રેસ : દિનેશભાઇ રઘુભાઈ અબાસાણીયા
કોંગ્રેસ : પ્રેમજીભાઈ રાણાભાઈ અબાસાણીયા
ભાજપ : જેરામભાઈ દેવાભાઈ નંદેસરિયા
આપ : અજય કાળુંભાઈ રાઠોડ
અપક્ષ : રમેશભાઈ બાબુભાઇ સાટકા

6). જેતપરડા

કોંગ્રેસ : નારણભાઈ નાથાભાઈ કેરવાડીયા
ભાજપ : રણજીતભાઈ નાનજીભાઈ વીરસોડીયા
અપક્ષ : હરદેવભાઈ ચોથાલાલ ડેણીયા
અપક્ષ : રાજનભાઈ ચોથાલાલ ડેણીયા

7). લુણસર

કોંગ્રેસ : કિરીટભાઇ નાનજીભાઇ વસિયાણી
કોંગ્રેસ : ડાયાલાલ માધવજીભાઇ વસીયાણી
ભાજપ : જયકુમાર ચતુરભાઇ વસીયાણી
ભાજપ : દલાભાઇ કચરાભાઇ વાઘેલા
અપક્ષ : જયંતીલાલ નરશીભાઇ વસીયાણી
અપક્ષ : ભુપતભાઇ સોંડાભાઇ કટુડીયા

8). માટેલ

કોંગ્રેસ : પુરીબેન ભનુભાઇ વિંઝવાડીયા
કોંગ્રેસ : જશુબેન કેશુભાઇ વિઝવાડીયા
ભાજપ : ભુમિકાબેન અજય વિંઝવાડીયા
અપક્ષ : હંસાબેન બાબુભાઇ ડેણીયા

9). પંચાસર

કોંગ્રેસ : નયનાબા શાંતુભા ઝાલા
ભાજપ : વર્ષાબેન ધર્મેન્દ્રસિંહ ઝાલા
કોંગ્રેસ : કૈલાસબા ઘનશ્યામસિંહ ઝાલા
કોંગ્રેસ : અંજનબા પ્રદિપસિંહ ઝાલા

10). પંચસિયા

કોંગ્રેસ : જેનમ અયુબ ચૌધરી
કોંગ્રેસ : જેનમબેન ઇસ્માઇલ શેરસિયા
ભાજપ : જસ્મીન જાહિદ બ્લોચ

11). રાતીદેવડી

કોંગ્રેસ : મુમતાજબેન મુસ્તુફા કડીવાર
કોંગ્રેસ : રોશનબેન ઉસ્માનભાઇ માથકીયા
ભાજપ : વજીબેન રાજુભાઇ મકવાણા
આપ : કિરણ દિલીપ ચાવડા
અપક્ષ : રિમતબેન યુસુફભાઇ શેરસીયા

12). સરધારકા

કોંગ્રેસ : મુમતાઝબેન ઇસ્માઇલભાઇ વકાલીયા
કોંગ્રેસ : કિરણબા ગીરીરાજસિંહ ઝાલા
ભાજપ : કૈલાસબા હરીસિંહ ઝાલા
કોંગ્રેસ : કેશરબાનું ગુલામનબી વકાલીયા

13). અરણીટીંબા

કોંગ્રેસ : સુરેશભાઈ અલખાજી બલેવિયા
ભાજપ : નવઘણભાઈ રેવાભાઈ સરવૈયા

14). ગારીયા

કોંગ્રેસ : ગુલામમુસ્તુફા જીવાભાઈ શેરસિયા
કોંગ્રેસ : યુનુસભાઈ જીવાભાઈ શેરસિયા
ભાજપ : રાજેન્દ્રસિંહ દેવુભા વાળા
અપક્ષ : હાજીભાઈ સાજીભાઈ ચારોલીયા

15). કણકોટ

કોંગ્રેસ : હુસેનભાઈ જલાલભાઈ બાદી
કોંગ્રેસ : અયુબ હસન બાદી
ભાજપ : મહિપાલસિંહ નિર્મલસિંહ જાડેજા
ભાજપ : રઘુવીરસિંહ પૃથ્વીસિંહ જાડેજા
આપ : અર્જુનસિંહ અનોપસિંહ વાળા

16). ખખાણા

કોંગ્રેસ : વનરાજભાઇ મેંણદભાઈ ડાંગર
કોંગ્રેસ : નિર્મળભાઈ ધુસાભાઈ ડાંગર
ભાજપ : દીપકભાઈ જીણાભાઈ ગોધાણી
ભાજપ : વનરાજભાઈ બાબુભાઇ ગોધાણી
અપક્ષ : નરેન્દ્રસિંહ નટુભા ઝાલા
અપક્ષ : પ્રવીણભાઈ બાબુભાઈ ગોધાણી

17). કોઠી

કોંગ્રેસ : વાલજીભાઈ રાધવભાઈ ચૌહાણ
કોંગ્રેસ : વિજયભાઈ દેહાભાઈ ડાભી
ભાજપ : જાગાભાઈ કાનાભાઈ ચાવડા

18)‌. મહીકા

કોંગ્રેસ : ફાતુંબેન યુનુસભાઈ શેરસિયા
કોંગ્રેસ : રૂકસાના ગુલામમુસ્તુફા શેરસિયા
ભાજપ : હનીફ આહમદભાઈ બાદી
ભાજપ : નજરૂદિન જીવાભાઈ બાદી
આપ : ઇરશાદ હુસેનભાઈ બાદી

19). મેસરિયા

કોંગ્રેસ : પાયલબેન ભરતભાઇ બેડવા
કોંગ્રેસ : ગીતાબેન માણસુરભાઈ બેડવા
ભાજપ : હંસાબેન વિનુભાઈ ચાવડા
આપ : પુષ્પા પ્રવીણભાઈ દલસાણીયા

20). પીપળીયારાજ

કોંગ્રેસ : રિમીબેન મામદહુસેનભાઈ કડીવાર
ભાજપ : અમીનાબેન હુસેનભાઈ શેરસિયા
અપક્ષ : ખેરૂનભાઈ મહમદભાઈ શેરસિયા
અપક્ષ : રૂકસાનાબેન ઇકબાલહુસેન શેરસિયા

21). રાજાવડલા

કોંગ્રેસ : મરિયમબેન હુસેનભાઈ શેરસિયા
કોંગ્રેસ : રોશનબેન પરવેઝભાઈ શેરસિયા
ભાજપ : ફરીદા ઝુલ્ફીકાર શેરસિયા

22). રાતડીયા

કોંગ્રેસ : મચ્છાબેન જેઠાભાઇ સાપરા
કોંગ્રેસ : સમજુબેન મુળજીભાઈ રાઠોડ
ભાજપ : જિજ્ઞાસાબેન રાજેશભાઇ મેર

23). સિંધાવદર

કોંગ્રેસ : કુલસુમલાબેન ઉરમાનગી પરાસરા
કોંગ્રેસ : અફસાના તોફિકઅહેમદ પરાસરા
ભાજપ : ફાતું અબ્બાસ શેરસિયા

24)‌. તિથવા

કોંગ્રેસ : રહીમ જલાલભાઈ ખોરજીયા
કોંગ્રેસ : ફકરૂદિન હૈયાત ખોરજીયા
ભાજપ : નિઝામુદીન અબ્દુલભાઈ પટેલ
અપક્ષ : નૂરમામદ આહમદ પટેલ
અપક્ષ : મનોજભાઈ લક્ષમણભાઈ સીતાપરા
અપક્ષ : આહમદ અલીભાઈ શેરસિયા
અપક્ષ : નિઝામુદિન રેમાનભાઈ શેરસિયા
અપક્ષ : અઝીઝ ઇબ્રાહિમભાઈ શેરસિયા

error: Content is protected !!