ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ(બોલીવુડ)ના પ્રખ્યાત કોમડી કલાકાર જોની લીવર શનિવારે વાંકાનેર રાજ પેલેસની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા. જે દરમિયાન તેમણે વાંકાનેર યુવરાજ કેશરીદેવસિંહજી ઝાલા સાથે ચર્ચા વિચારણા કરી તે સમયની યાદગાર તસ્વીર…