વાંકાનેર-મોરબી વચ્ચે દોડતી ડેમુ ટ્રેનો એક મહિના સુધી બંધ….
વાંકાનેર-મોરબી વચ્ચે દૈનિક દોડતી ત્રણ જોડી સ્પેશ્યલ ટ્રેનો આજે તા. 23 એપ્રિલથી આગામી તા. 23 મે, 2021 સુધી રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રેલ્વે વિભાગ દ્વારા જાહેર કરેલા નિર્ણય…
વાંકાનેર-મોરબી વચ્ચે દૈનિક દોડતી ત્રણ જોડી સ્પેશ્યલ ટ્રેનો આજે તા. 23 એપ્રિલથી આગામી તા. 23 મે, 2021 સુધી રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રેલ્વે વિભાગ દ્વારા જાહેર કરેલા નિર્ણય…
વાંકાનેર શહેરની નામાંકિત શારદા વિદ્યાલયના સંચાલક પરેશભાઈ મઢવીના નાના ભાઈ અને મોરબી જિલ્લા યુવા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ એશા અમીતભાઈ મઢવીનો આજે જન્મદિવસ છે. તેમના મિલનસાર અને સરળ સ્વભાવના કારણે…
વાંકાનેર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ તથા પૂર્વ મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી દ્વારા બંને જગ્યા તાત્કાલિક ભરવા મુખ્યમંત્રીને રજૂઆત કરાઈ… વાંકાનેર વિસ્તારમાં કોરોના સંક્રમણે માજા મુકી છે ત્યારે દર્દીઓ…
વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર આવેલ ફેક્ટરીમાં રહીને મજુરી કામ કરતા એક દંપતીએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતાં તાત્કાલિક તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જે…
જીલ્લા પંચાયતના પુર્વ સદસ્ય કુલસુમબેન બાદીના પતિ અને સામાજિક/રાજકીય અગ્રણી અકબરભાઇ બાદીની લોકહિતના કામો કરવા માટેની મહેનત યથાવત : બ્રિજના એપ્રોચ રોડના લેવલ કઢાવી તાત્કાલિક કામ પુરૂ કરવા સુચનો અપાયા….…
વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામ નજીકથી રોડ પરથી વિદેશી દારૂ ભરેલી ઇકો કારનુ પાયલોંટીંગ કરતો મોટર સાયકલચાલક તથા ઇકો કારમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા બે ઇસમોને વિદેશી…
હાલમાં મુસ્લિમ બિરાદરો માટે પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે. જેમાં મુસ્લિમ સમાજના લોકો દ્વારા રોજા રાખી અને વિશેષ નમાજ અદા કરી ખુદાની બંદગી કરવામાં આવે છે. આ પવિત્ર રમઝાન…
વાંકાનેર વિસ્તારમાં દિનપ્રતિદિન કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે ત્યારે અનેક સમાજસેવકો પણ સતત ખડેપગે રહી અને અલગ અલગ પ્રકારે દર્દીઓની સેવા કરી રહ્યા છે જેમાં લાડલા ટ્રાવેલ્સ દ્વારા વાંકાનેર…
વાંકાનેર શહેર ખાતે આવેલ પવિત્ર ગાયત્રી શક્તિપીઠ ખાતે હાલ કોરોના મહામારીના સમયમાં કોરોના દર્દીઓની સેવા માટે 50 બેડનાં કોવીડ કેર સેન્ટર શરૂઆત કરવામાં આવી હતી જેમાં હવેથી નિઃશુલ્ક કોરોના રેપિડ…
વાંકાનેર વિસ્તારમાં કોરોનાનો કાળો કહેર વરસી રહ્યો છે જેમાં વાંકાનેર વિસ્તારની તમામ હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ રહી છે અને હોસ્પિટલ બહાર હાઉસ ફુલના પાટીયા લાગી રહ્યા છે. સમગ્ર પંથકમાં ઘરે ઘરે…