Category: વાંકાનેર

વાંકાનેર : કારખાનામાં વાહનનું વ્હીલ માથા પર ફરી જતાં શ્રમિક યુવાનનું મોત…

વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર આવેલ એક સિરામિક કારખાનામાં સિમેન્ટ અને કાંકરી મિક્ષ કરવા માટેનું વાહન ડ્રાઇવર દ્વારા બેફિકરાઈ રીવર્સમાં લેતી વખતે ત્યાં ઉભેલા એક શ્રમિક યુવાનને અડફેટે લેતાં વાહન…

ખીરાજે અકિદત : મહિકા ગામના સામાજિક અગ્રણી ઈસ્માઈલભાઈ બાદીનું દુઃખદ અવસાન….

વાંકાનેર તાલુકાના મહિકા ગામના રહીશ ઈસ્માઈલભાઈ બાદીનું ગત તારીખ 28/04/2021 ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. મર્હુમ ઈસ્માઈલભાઈ બાદી રેતી-કપચીના વ્યવસાય (કિશાન સપ્લાયર & કન્સ્ટ્રક્શન) સાથે સંકળાયેલા હોય તેમજ તેઓ…

વાંકાનેર : જાંબુડીયા ગામના પાટીયા પાસેથી જાહેરમાં જુગાર રમતા છ ઝડપાયા…

વાંકાનેર તાલુકાના જાંબુડિયાના પાટિયા નજીક સરકારી ખરાબામાં જાહેરમાં જુગાર રમતા છ શખ્સોને વાંકાનેર સીટી પોલીસે ઝડપી પાડી આરોપીઓ પાસેથી કુલ રૂ.10,500નો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. બનાવની…

વાંકાનેરમાં કોઈ લોકડાઉન નથી, આવતી કાલથી બજારો રાબેતા મુજબ શરૂ રહેશે : તંત્રની સ્પષ્ટતા…

કલેકટર દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામાંના અર્થઘટનમાં ક્ષતિ : તંત્ર દ્વારા ઉતાવળે આજે બજારો બંધ કરાવાઈ, ભુલ સમજાતા પોલીસ દ્વારા સ્પષ્ટતા કરાઈ… મોરબી જિલ્લા કલેકટરના જાહેરનામાં મુજબ આજે પોલીસ તંત્ર…

વાંકાનેર : રાતાવિરડા ગામ નજીક આવેલ કારખાનની ઓરડીમાં સગીરાનો ગળાફાંસો ખાઈ આપઘાત…

વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામ પાસે આવેલ ધ્યાન પેપરમીલ નામના કારખાનાની અંદર રહેતા અને મજૂરી કામ કરતાં આદિવાસી પરિવારની 16 વર્ષની દીકરીએ કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો…

વાંકાનેર તાલુકાના જાલી ગામ નજીકથી 120 બોટલ વિદેશી દારૂ ભરેલી કાર ઝડપાઇ…

વાંકાનેર તાલુકાનાં થાન રોડ પર જાલી ગામના બસ સ્ટેશન પાસેથી શંકાસ્પદ હાલતમાં પસાર થતી એક કારને રોકી પોલીસ દ્વારા કારની તલાશી લેતા તેમાંથી 120 બોટલ વિદેશી દારૂની મળી આવી હતી…

કોરોના રિપોર્ટ સાથે નહીં રાખનાર વેપારીઓ સાવધાન, વાંકાનેર શહેરમાં એક વેપારી સામે કાર્યવાહી….

મોરબી જિલ્લા કલેકટર દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામાંની અમલવારી શરૂ : દરેક વેપારીએ ફરજિયાત કોરોના રિપોર્ટ સાથે રાખીને જ વેપારી કરવો પડશે, જો રિપોર્ટ સાથે નહીં હોય તો દંડાત્મક કાર્યવાહી…

વાંકાનેર : વઘાસીયા નજીક આવેલ સીરામીક કારખાનામાં ભઠ્ઠીની આગથી દાઝી જવાથી શ્રમિકનું મોત….

વાંકાનેર તાલુકાના વાઘાસીયા ગામ પાસે આવેલ સીરામીક કારખાનામાં ચાલતી ભઠ્ઠીની આગમાં દાઝી જવાથી શ્રમિકનું મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે જેથી વાંકાનેર પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી…

કોરોના કહેર વચ્ચે વાંકાનેર માર્કેટિંગ યાર્ડની રજા આગામી તા. 01/05/21 સુધી લંબાવાઈ….

વાંકાનેર વિસ્તારમાં કોરોનાનો કાળો કહેર વરસી રહ્યો છે જેમાં વાંકાનેર વિસ્તારની તમામ હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ રહી છે અને હોસ્પિટલ બહાર હાઉસ ફુલના પાટીયા લાગી રહ્યા છે. સમગ્ર પંથકમાં ઘરે ઘરે…

વાંકાનેર : ઢુવા ખાતે રોડ પર પાર્ક થયેલા ટ્રકને હટાવવા મામલે ટ્રક ડ્રાઈવર-સિક્યુરિટી ગાર્ડ સહિત ત્રણ શખ્સો પર હુમલો…

વાંકાનેર તાલુકાના ઢુવા ગામે ઢુવા-માટેલ રોડ પર આવેલ મેકસન સીરામીકના ગેઇટ પાસે પાર્ક થયેલા ટ્રકને સાઈડમાં લેવા બાબતે સીરામીક કારખાનાના સિક્યુરિટી ગાર્ડ સહિત ત્રણ વ્યક્તિઓ પર કાર લઈને પસાર થતા…

error: Content is protected !!