આવતી કાલે ધ અચીવર્સ એકેડેમી-વાંકાનેર દ્વારા N-95 માસ્ક, સેનેટાઈઝર સ્પ્રે, મિથિલિન બ્લ્યુ, ઓક્સિજન કીટનું રાહત દરે વિતરણ કરાશે….
ધ અચીવર્સ એકેડેમી-વાંકાનેરના આવતીકાલે ભવ્ય શુભારંભ પ્રસંગે વાંકાનેરના નાગરિકોમાં N-95 માસ્ક, સેનેટાઈઝર સ્પ્રે, મિથિલિન બ્લ્યુ, ઓક્સિજન કીટ વગેરેનું રાહત દરે વિતરણ કરાશે… મોરબી જિલ્લાના દરેક વિદ્યાર્થીઓ માટે એક નવો અભિગમ…