મોરબીનાં નિડર અને જાંબાઝ પત્રકાર તેમજ ચક્રવાત પરિવારના સદસ્ય એવાં પિયુષભાઈ નિમાવતનાં ધર્મપત્ની નિતાબેન પિયુષભાઈ નિમાવતનું ગત તારીખ 29/04/2021, ગુરુવારના રોજ બેંગ્લોર ખાતે દુઃખદ અવસાન થયેલ છે. હ્રદય જોગ બિમારીના કારણે તેમને વધુ સારવાર માટે મોરબીથી બેંગ્લોર ખાતે ખસેડવામાં આવ્યા હતા પરંતુ સારવાર કારગત ન નિવડતા નિતાબેન નું બેંગ્લોર ખાતે અવસાન થયું હતું…

પિયુષભાઈ વસંતભાઈ નિમાવત
મો. 90268 22222

વિજયભાઈ વસંતભાઈ નિમાવત
મો. 99797 71303

ઈશ્વર સદગતનાં દિવ્ય આત્માને શાંતી અને પરિવારજનોને આ ઓચિંતા આવી પડેલા દુઃખને સહન કરવાની શક્તિ અર્પે તેવી પ્રાર્થના…

ઓમ શાંતી… ઓમ શાંતી…ઓમ શાંતી…

error: Content is protected !!