વાંકાનેર વિસ્તારના અગ્રણી બિલ્ડર અને વેપારી એવા કિશોરભાઈ(બકુલભાઈ) ગોવિંદભાઇ રાજવીરનું આજ રોજ તા. 01/05/2021 ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદગત બકુલભાઈ રાજવીર વાંકાનેર વિસ્તારમાં અનેક સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલા હોય અને તેઓ અગ્રણી વેપારી તેમજ બિલ્ડર હોય જેથી તેમના સરળ સ્વભાવના કારણે તેમના હમદર્દોની સંખ્યા બોહોળી હતી…
ઈશ્વર સદગતનાં આત્માને શાંતી અને પરિવારજનોને આ ઓચિંતા આવી પડેલા દુઃખને સહન કરવાની શક્તિ અર્પે તેવી પ્રાર્થના.🙏🙏…






