વાંકાનેર નિવાસી રસિકલાલ પ્રેમશંકર જાનીના ધર્મપત્ની રેખાબેન રસિકલાલ જાની(ત્રિવેણી બેન)તે તેજસ તથા કાજલના માતુશ્રી તથા વાંકાનેર નિવાસી(મૂળ હળવદ) સ્વ. નરોત્તમરાય લક્ષ્મીશંકર પંડ્યાના સુપુત્રી તેમજ પ્રવીણભાઈ , દિલીપભાઈ તથા મુકેશભાઈના બહેનશ્રીનું તારીખ 01/05/2021ને શનિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું તારીખ આવતી કાલ તા. 03/05/20201 ને સોમવારે સાંજે 4 થી 6 વાગ્યે રાખેલ છે.