વાંકાનેર તાલુકાના મહિકા ગામના રહીશ ઈસ્માઈલભાઈ બાદીનું ગત તારીખ 28/04/2021 ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. મર્હુમ ઈસ્માઈલભાઈ બાદી રેતી-કપચીના વ્યવસાય (કિશાન સપ્લાયર & કન્સ્ટ્રક્શન) સાથે સંકળાયેલા હોય તેમજ તેઓ મહિકા સહકારી મંડળીના સભ્ય તેમજ વાંકાનેર યુથ કોંગ્રેસના પ્રમુખ તરીકે સેવા આપી ચુક્યા હોય અને તેમના સરળ સ્વભાવના કારણે તેમના હમદર્દોની સંખ્યા બોહોળી હતી. આ સાથે જ તેઓ વાંકાનેર પીરઝાદા પરિવાર સાથે પણ સંકળાયેલા હતા….

તારૂફ ઈસ્માઈલભાઈ બાદી (પુત્ર)
તાફઝુલ ઈસ્માઈલભાઈ બાદી (પુત્ર)
મો. 9265335978 / 9537860811

error: Content is protected !!