વાંકાનેર-મોરબી વચ્ચે દૈનિક દોડતી ત્રણ જોડી સ્પેશ્યલ ટ્રેનો આજે તા. 23 એપ્રિલથી આગામી તા. 23 મે, 2021 સુધી રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રેલ્વે વિભાગ દ્વારા જાહેર કરેલા નિર્ણય મુજબ ડેમુ ટ્રેન નંબર 09441/09442, 09443/09444 અને 09439/09440 કેન્સલ કરવામાં આવી છે. તેમ પશ્ચિમ રેલવે-રાજકોટ વિભાગના સિનિયર ડી.સી.એમ. અભિનવ જેફ દ્વારા એક પ્રેસ યાદીમાં જણાવ્યું છે….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/KtzP7mx3AkvCarWkgCgoCr

error: Content is protected !!