વાંકાનેર શહેરની નામાંકિત શારદા વિદ્યાલયના સંચાલક પરેશભાઈ મઢવીના નાના ભાઈ અને મોરબી જિલ્લા યુવા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ એશા અમીતભાઈ મઢવીનો આજે જન્મદિવસ છે. તેમના મિલનસાર અને સરળ સ્વભાવના કારણે તેઓ બહોળું મિત્ર મંડળ ધરાવતા હોય જેથી આજે તેમના જન્મદિવસ નિમિત્તે તેમના મોબાઈલ નંબર 96879 31222 પર શુભેચ્છા વર્ષા થઇ રહી છે…

તા. 23/04/1983 ના રોજ મુળ ગામ માખેલ ખાતે જન્મેલા અમીતભાઈ મઢવીએ હાલ વાંકાનેર શહેરને પોતાની કર્મભૂમિ બનાવી છે. આજે તેઓ પોતાના જીવનના 38 વર્ષ પુરા કરી 39 માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે જેથી માતા-પિતા સ્વ. જમનાબેન શંભુભાઈ મઢવી, પત્ની નૂતનબેન અમીતભાઈ મઢવી, ભાઈ-ભાભી વર્ષાબેન પરેશભાઈ મઢવી, બહેન-બનેવી શોભનાબેન ભરતભાઈ સુંબળ, દિકરી નિયતી, ભત્રીજા માનવ, રૂત્વિક, ભાણેજ સોમીન, સ્મિત, જીનલ દ્વારા તેમને જન્મ દિવસની શુભકામનાઓ પાઠવવામાં આવી છે…

હર હંમેશા લોકસેવા નું કામ કરતા અને ચક્રવાત ન્યુઝના શુભેચ્છક એવા અમીતભાઈ મઢવીને સમગ્ર ચક્રવાત ન્યૂઝ અને ટીમ તરફથી જન્મદિવસની ખુબ ખુબ શુભકામનાઓ…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/KtzP7mx3AkvCarWkgCgoCr

error: Content is protected !!