વાંકાનેર વિસ્તારમાં દિનપ્રતિદિન કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે ત્યારે અનેક સમાજસેવકો પણ સતત ખડેપગે રહી અને અલગ અલગ પ્રકારે દર્દીઓની સેવા કરી રહ્યા છે જેમાં લાડલા ટ્રાવેલ્સ દ્વારા વાંકાનેર વિસ્તારમાં કોરોના દર્દીઓની અનોખી રીતે સેવા શરૂ કરવામાં આવી છે જેમાં વાંકાનેર તાલુકાના તમામ નાગરિકોને હોસ્પિટલ ખાતે પહોંચાડવા માટે, અંતિમ સંસ્કાર/દફનવિધિ માટે મૃતદેહને કબ્રસ્તાન/સ્મશાન સુધી પહોંચાડવા તેમજ મૃતદેહને બહાર ગામ લઇ જવા માટે નિઃશુલ્ક ટ્રાવેલ્સ સેવા આપવામાં આવી રહી છે….

જેથી વાંકાનેર વિસ્તારમાં કોઈ પણ નાગરિકોએ આ સેવાનો લાભ લેવા માટે લાડલા ટ્રાવેલ્સના ઓનર સાહીલભાઈ ઠાશરીયાનો તેમના મોબાઈલ નંબર 99983 63114 અથવા 90339 63114 પર સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે….

કોરોના મહામારીના આ કપરા સમયમાં ખરા દિલથી અલગ અલગ પ્રકારે માનવ સેવા કરતા તમામ વોરિયર્સને ચક્રવાત ન્યૂઝ દિલથી સલામ કરે છે….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/KtzP7mx3AkvCarWkgCgoCr

error: Content is protected !!