Category: વાંકાનેર

વાંકાનેર નગરપાલિકામાં કાયમી ચીફ ઓફિસરની નિમણુક કરવા ભાજપ અગ્રણીની રજુઆત…

રાજ્યકક્ષાના મંત્રી શ્રી બ્રિજેશ મેરજાને મોરબી સર્કિટ હાઉસ ખાતે રૂબરૂ મળી વાંકાનેર શહેર ભાજપ પ્રમુખ અને મહામંત્રી દ્વારા રજુઆત કરવામાં આવી… છેલ્લા ઘણા સમયથી વાંકાનેર નગરપાલિકામાં ચીફ ઓફિસરની જગ્યા ખાલી…

વાંકાનેર તાલુકાના ઘીયાવડ ગામે ચાલતા જુગારધામ પર પોલીસનો દરોડો, રૂ. 49,500ના મુદ્દામાલ સાથે એક મહિલા સહિત આઠ ઝડપાયા…

વાંકાનેર તાલુકાના ઘીયાવડ ગામની સીમમાં આવેલ એક વાડીમાં કોઈ શખ્સો બહારથી માણસો બોલાવી જુગારના સાધન-સગવડ પુરી પાડી જુગારધામ ચલાવતા હોવાની ચોક્કસ ખાનગી બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડી રાજકોટથી…

વાંકાનેર માર્કેટયાર્ડ ખાતે ધારાસભ્ય પીરઝાદાના હસ્તે નવા ગોડાઉન તથા ફાર્મર શેડનું લોકાર્પણ કરાયું….

ગઈકાલ તા.15 ના રોજ ધારાસભ્ય મહંમદ જાવેદ પીરઝાદાના વરદ હસ્તે વાંકાનેર માર્કેટિંગ યાર્ડ ખાતે નવ નિર્માણ પામેલ 12,700 ચો. ફુટના આધુનીક ફાર્મર શેડ અને ગોડાઉનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ…

વાંકાનેર રાજવી પરિવાર દ્વારા પરંપરા મુજબ નવરાત્રી નિમિત્તે યજ્ઞનું આયોજન કરાયું….

માં શક્તિના આરાધનાના પર્વ નવરાત્રી અંતર્ગત બુધવારે અષ્ટમીના પાવન પર્વ નીમીત્તે મહાશક્તિની આરાધનાના ભાગરૂપે ચાલી આવતી પરંપરા મુજબ વાંકાનેર રાજ પરીવાર તરફથી મહારાણા રાજસાહેબ કેશરીદેવસિહજી તથા મહારાણી સાહેબા શ્રીમતી યોગીની…

વાંકાનેર : નર્મદેશ્વર મિત્ર મંડળ દ્વારા વીર શહીદોને શ્રદ્ધાંજલી કાર્યક્રમ યોજાયો…

વાંકાનેર નર્મદેશ્વર મિત્ર મંડળ દ્વારા ગત તા.13ને બુધવારના રોજ રાત્રે 10 કલાકે તાજેતરમાં ભારતીય સેનાના જવાનો પર આતંકવાદીઓએ કરેલ કાયરતા પુર્વકના હુમલામાં શહીદ થયેલા વીર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે…

વાંકાનેર તાલુકાના ત્રણ ગામોમાં નવી ગ્રામ પંચાયત કચેરી બનાવવાના કામને મંજૂરી…

મોરબી જિલ્લા પંચાયત કારોબારી સમિતિની બેઠકમાં લેવાયો નિર્ણય… મોરબી જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની બેઠક ચેરમેનશ્રી જયંતીભાઇ પડસુંબીયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા પંચાયત ભવન ખાતે મળી હતી, જેમા જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના…

વાંકાનેર : નવાપરા-પંચાસર રોડ પરથી જાહેરમાં જુગાર રમતા પાંચ ઝડપાયા…

વાંકાનેર શહેર પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફને મળેલ ચોક્કસ ખાનગી બાતમીના આધારે પોલીસે નવાપરાથી પંચાસર ગામ તરફ જવાના રસ્તા પરથી જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સોએ રોકડ રકમ રૂ 22,700 સાથે…

વાંકાનેર તાલુકાના ઠીકરીયાળા ગામેં પારીવારીક ઝઘડામાં ચાર શખ્સોએ આધેડને મારા માર્યો, ફરિયાદ દાખલ….

વાંકાનેરના ઠીકરીયાળા ગામેં દીકરીના છૂટાછેડા બાબતના મનદુઃખનો ખાર રાખી વેવાઈ પર સામાંપક્ષના વેવાઈ સહિત ચાર શખ્સોએ હુમલો કર્યાની ઘટના સામે આવી છે. આ બનાવ અંગે ફરિયાદ નોંધાતા વાંકાનેર પોલીસે ચારેય…

વાંકાનેર : રાણેકપર ગામના બોર્ડ પાસે હાઈવે પર ડમ્પર ચાલકે અચાનક બ્રેક મારતાં કાર ડમ્પર પાછળ ઘુસી, એકને ઈજા…

વાંકાનેર તાલુકાના રાણેકપર ગામના બોર્ડ પાસેથી પસાર થતા એક ડમ્પર ચાલકે પોતાનું વાહન અચાનક રોડ પર ઉભુ રાખી દેતા પાછળથી આવતી કાર ડમ્પર સાથે અથડાઈ હતી. જેમાં કારમાં સવાર એક…

વાંકાનેર બાઉન્ડ્રી નજીક ઈકો કાર ચાલકે બાઈકને હડફેટે લેતાં એક ઈજાગ્રસ્ત…

વાંકાનેર બાઉન્ડ્રી નજીક એક ફુલ સ્પીડમાં આવતી ઇકો કારના ચાલકે રોડ પર સાઈડમાં ઉભેલા એક બાઈક ચાલકને હડફેટે લેતા બાઈકચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી જેથી તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ…

error: Content is protected !!