Category: વાંકાનેર

વાંકાનેર : વઘાસીયા ટોલનાકા નજીક બાઈક ડિવાઈડર સાથે અથડાતા યુવાન ઈજાગ્રસ્ત…

વાંકાનેર શહેર નજીક આવેલ વઘાસિયા ટોલનાકા પાસે એક બાઇક ચાલકે કાબૂ ગુમાવતા અચાનક બાઈક ડિવાઈડર સાથે અથડાયું હતું જેમાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈક ચાલક 23 વર્ષીય યુવાન મોઈનખાનને…

મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં વિવિધ મુદ્દે દસ પ્રશ્નો રજૂ કરતા સદસ્ય નવઘણભાઈ મેઘાણી….

ગઇકાલના રોજ મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળી હતી જેમાં વાંકાનેર તાલુકાની મહીકા સીટ પર કોંગ્રેસના સદસ્ય નવઘણભાઈ મેઘાણી દ્વારા વિવિધ મુદ્દે દસ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા જેના પર…

ભારે કરી…: પોતાની ફરજ બહાર જમીનનો કબ્જો ખાલી કરાવવા માટે સીન સપાટા કરનાર પીએસઆઇ આર. પી. જાડેજા સસ્પેન્ડ…. 

વાંકાનેર તાલુકા અને મોરબી જિલ્લામાં ફરજ બજાવી ચુકેલા વિવાદાસ્પદ પીએસઆઇ આર.પી. જાડેજાને સસ્પેન્ડ કરતાં પોલીસ વડા, પોલીસ બેડામાં ખળભળાટ.. મોરબી-વાંકાનેર વિસ્તારમાં ફરજ બજાવી ચુકેલા અને તાજેતરમાં જ જેમની જુનાગઢ ખાતે…

વાંકાનેર : પ્રતાપગઢ ગામે કોમી એકતાના પ્રતીક રૂપે ભરવાડ પરિવારના ઘરે લગ્ન-પ્રસંગમાં મુસ્લિમ સમાજના ઘરેથી હિન્દુ રિવાજના ઢોલ ઢબુક્યા…

હજુ ગ્રામ્ય વિસ્તારોમાં સમાજવાદએ ઘર કર્યું નથી તેનો તાજો દાખલો વાંકાનેર તાલુકાના પ્રતાપ ગઢ ગામે જોવા મળ્યો છે, જેમાં આખું ગામ મુસ્લિમ સમાજની વસ્તી ધરાવતું હોય તેવા વાંકાનેર તાલુકાના પ્રતાપગઢ…

વાંકાનેર : પલાસ-માટેલ રોડ પરથી 84 બોટલ વિદેશી દારૂ ભરેલી કાર ઝડપાઈ….

વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા વાંકાનેરના પલાસ-માટેલ રોડ પરથી વિદેશી દારૂ ભરેલી એક સેન્ટ્રો કાર ઝડપી લીધી હતી જેમાં કાર ચાલક આરોપી કાર રેઢી મૂકી ફરાર થઈ જતાં પોલીસે આરોપી સામે…

વાંકાનેર : ઢુવા નજીક આવેલ કારખાનામાં ટ્રકની હડફેટે આવી જતાં બાળકનું મોત….

વાંકાનેર તાલુકાના ઢુવા ગામ નજીક આવેલ એક સિરામીક ફેકટરીમાં ટ્રક રીવર્સ લેતી વેળાએ એક દોઢ વર્ષનું બાળક હડફેટે આવી જતાં બાળકનું મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે જેથી આ…

વાંકાનેરના પ્રોહીબિશનના ગુનામાં નાસતા ફરતા શખ્સને પકડી પાડતી મોરબી એસઓજી ટીમ….

મોરબી એસ.ઓ.જી. ટીમ વિવિધ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા પ્રયત્નશીલ હોય દરમ્યાન વાંકાનેર સીટી પો.સ્ટે.ના પ્રોહીબિશનના ગુનાના કામે નાસતો ફરતો આરોપી પીટુભાઇ ખોડાભાઇ કટુડીયા (ઉ.વ.30, રહે.ગઢાદ તા.મુળી જી.સુરેંદ્રનગર) વાંકાનેરના…

વાંકાનેર : વાહન ચોરીના ગુનામાં છ માસથી નાસતા-ફરતા આરોપીને ઝડપી લેતી મોરબી પેરોલ ફ્લો સ્ક્વોડ…

મોરબી જીલ્લા પેરોલ ફ્લો સ્ક્વોડ ટીમ દ્વારા વાકાનેર સીટી પો.સ્ટે. તથા ચોટીલાના વાહન ચોરીના ગુનામાં છ માસથી નાસતા ફરતા આરોપી વિષ્ણુભાઇ ભરતભાઇ કુકવાવા (ઉ.વ.20, રહે.કંસાળા તા.સાયલા જી.સુરેન્દ્રનગર, હાલ રહે.બાવળા, શાંતિકળસ…

વાંકાનેર તાલુકાના વરડુસર ગામ નજીકથી આઠ બોટલ વિદેશી દારૂ સાથે ત્રણ ઝડપાયા….

વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર તાલુકાના વરડુસર ગામના બસ સ્ટોપ નજીક દરોડો પાડી મોટર સાયકલ પર દારૂની હેરફેર કરતા ત્રણ શખ્સોને આઠ બોટલ વિદેશી દારૂ સાથે…

વાંકાનેર : હોસ્પિટલ અને અંતિમ વિધી માટે ફ્રી ટ્રાવેલ સેવા પુરી પાડશે લાડલા ટ્રાવેલ્સ….

વાંકાનેર શહેર ખાતે લાડલા ટ્રાવેલ્સ દ્વારા દર્દીઓને હોસ્પિટલે લઇ જવા અને લાવવા માટે તેમજ અંતિમવિધિ માટે મૃતકને સ્મશાન કે કબ્રસ્તાને લઈ જવા માટે ફ્રી ટ્રાવેલ્સ સેવા શરૂ કરવામાં આવી છે…

error: Content is protected !!