વાંકાનેર શહેર ખાતે લાડલા ટ્રાવેલ્સ દ્વારા દર્દીઓને હોસ્પિટલે લઇ જવા અને લાવવા માટે તેમજ અંતિમવિધિ માટે મૃતકને સ્મશાન કે કબ્રસ્તાને લઈ જવા માટે ફ્રી ટ્રાવેલ્સ સેવા શરૂ કરવામાં આવી છે જેનો લાભ તમામ નાગરિકોને કોઈપણ જાતની ભેદભાવ વગર આપવામાં આવશે….
વાંકાનેર શહેરના ખાતે આવેલ લાડલા ટ્રાવેલ્સ દ્વારા સમગ્ર વાંકાનેર તાલુકા તેમજ શહેરમાં દર્દીઓને દવાખાને પહોંચાડવા અને મૃત વ્યક્તિને અંતિમ સંસ્કાર માટે સ્મશાન કે કબ્રસ્તાન લઈ જવા માટે ફ્રિ સેવા શરૂ કરી છે. જેમાં કોઈ પણ જાતના ભેદભાવ વગર લાડવા ટ્રાવેલ્સ દ્વારા આ સેવા ની:શુલ્ક પુરી પાડવામાં આવશે. જેનો લાભ લેવા માટે સાહિલભાઈ ઠાસરીયા મો.99983 63114, 90339 63114 પર સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/HhUUwG5FSw3I2EgxB9bA1W