મોરબી જીલ્લા પેરોલ ફ્લો સ્ક્વોડ ટીમ દ્વારા વાકાનેર સીટી પો.સ્ટે. તથા ચોટીલાના વાહન ચોરીના ગુનામાં છ માસથી નાસતા ફરતા આરોપી વિષ્ણુભાઇ ભરતભાઇ કુકવાવા (ઉ.વ.20, રહે.કંસાળા તા.સાયલા જી.સુરેન્દ્રનગર, હાલ રહે.બાવળા, શાંતિકળસ સોસાયટી જી.અમદાવાદ)ને સાયલા બાયપાસ પાસેથી ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડની આ કામગીરીમાં ઈન. પીઆઈ એમ.આર.ગોઢાણીયા, એલ.સી.બી. પીએસઆઇ એન.બી.ડાભી અને એ.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. પોલાભાઇ ખાંભરા, રજનીભાઇ કેલા, સંજયભાઇ પટેલ,
કૌશીકભાઇ મારવણીયા તથા હેડ.કોન્સ. વિક્રમસિંહ બોરાણા, ચંન્દ્રકાંતભાઇ વામજા, સહદેવસિંહ જાડેજા, જયેશભાઇ વાઘેલા, તથા કોન્સ. બ્રિજેશભાઇ કાસુન્દ્રા, અશોકસિંહ ચુડાસમા, પરાક્રમસિંહ જાડેજા, રણવિરસિંહ જાડેજા સહિતનો સ્ટાફ જોડાયો હતો…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/HhUUwG5FSw3I2EgxB9bA1W