Category: વાંકાનેર

મુસાફરી દરમિયાન માનવતા અને કોમી એકતાનો સુખદ અનુભવ કરતા કોંગ્રેસ અગ્રણી શકીલ પીરઝાદા…

મેરા દેશ યુહી મહાન નહીં…: સાંજે ટ્રેનમાં મુસાફરી કરતા મુસ્લિમ યુગલને રોઝુ ખોલાવતી અજાણ્યી હિન્દુ મહિલા, સવારે ફ્રી સહેરી કરાવતી ટ્રેન કેટરસ ટીમ…. દેશમાં રાજકીય દાવપેચો અને મતોના રાજકારણના કારણે…

રમઝાન ઇદના બીજા દિવસે શહેનશાહ-એ-વાંકાનેર હઝરત શાહબાવાના ઉર્ષની પરંપરાગત રીતે ધામધૂમપૂર્વક ઉજવણી કરાશે….

વાંકાનેર શહેર ખાતે આવેલ ઐતિહાસિક શાહબાવા દરગાહ ખાતે દર વર્ષે રમઝાન ઈદના બીજા દિવસે ઉર્ષની શાનો સોકતથી શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી છે, જેમાં કોરોનાના બે વર્ષ ઉર્ષની ફીકી ઉજવણી…

વાંકાનેર તાલુકાના વિઠ્ઠલપર ગામે યુવાનને બાઈક ધીમું ચલાવવાનું કહેતા ત્રણ શખ્સો કાકા-ભત્રીજા પર તુટી પડ્યા….

વાંકાનેર તાલુકાના વિઠ્ઠલપર ગામ ખાતે રહેતા એક યુવાનના ઘર પાસેથી દરરોજ ફૂલ સ્પીડે બાઈક લઈને પસાર થતાં આરોપીને આ બાબતે ટપારી અને બાઇક ધીમું ચલાવવાનું કહેતા એકદમ ઉશ્કેરાઇ જઇ ત્રણ…

ક્રુરતા : વાંકાનેરના રાજાવડલા ગામે તાજી જન્મેલી બાળકીને તરછોડી માતા છનન….

વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામ નજીક આજે વહેલી સવારના સમયે એક તાજી જન્મેલી બાળકી તરછોડી દીધેલી હાલતમાં મળી આવી હતી, જેથી આ બનાવની જાણ થતા વાંકાનેર સીટી પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી…

વાંકાનેર : પાર્થધ્વજ હનુમાનજી યુવક મંડળ દ્રારા આયોજીત ભાગવત સપ્તાહમાં હાજરી આપતી ટીમ ચક્રવાત….

ABPSS ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ચક્રવાતના મેનેજીંગ તંત્રી જીજ્ઞેશભાઈ કાલાવડીયાને આવકારતા વાંકાનેર તાલુકા પંચાયતના પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા…. વાંકાનેર શહેર ખાતે શ્રી પાર્થધ્વજ હનુમાનજી યુવક મંડળ દ્રારા ભવ્યાતિભવ્ય રીતે ભાગવત સપ્તાહનું…

વાંકાનેર : ખેલમહાકુંભ અંતર્ગત મહંમદી લોકશાળા-ચંદ્રપુર ખાતે કબડ્ડી સ્પર્ધા યોજાશે….

ગુજરાત સરકારના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અને સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતના ઉપક્રમે ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં ખેલમહાકુંભનું આયોજન કરવામાં આવનાર છે. આ ખેલ મહાકુંભનો મુખ્ય ઉદ્દેશ રમતગમતનું વાતાવરણ…

Happy Birthday : વાંકાનેરની જ્યોતી વિદ્યાલયના ઓનર મેહુલભાઈ શાહનો આજે જન્મદિવસ….

વાંકાનેર શહેરની નામાંકિત એવી જ્યોતિ વિદ્યાલયના ઓનર એવા મેહુલભાઈ શાહનો આજે જન્મદિવસ છે. અત્રે ઉલ્લેખનીય છે કે મેહુલભાઈ વાંકાનેર વિસ્તારમાં શિક્ષણ ક્ષેત્રે બહોળી નામના સાથે તેઓ હાલ કેન્દ્ર સરકારના સાયન્સ…

વાંકાનેરના મહિકા ગામે ઘર પાસે ટ્રેક્ટર રાખવાની ના પાડતા ત્રણ શખ્સોનો માતા-પિતા અને પુત્ર પર હુમલો….

ટ્રેક્ટર અને ટ્રોલી ઘર પાસે રાખવાની ના પાડતા ઉશ્કેરાયેલા આરોપીઓએ લોખંડના પાઈપ વડે હુમલો કરી માર માર્યો, ફરિયાદ દાખલ…. વાંકાનેર તાલુકાના મહીકા ગામ ખાતે પાડોશી ઘર પાસે ટ્રેકટર અને ટ્રોલી…

વાંકાનેર : મચ્છુ નદીના પુલ પરથી પસાર થતા વૃદ્ધનું બાઇક ફંગોળાઇ ફુટપાથ સાથે અથડાતા મોત…

વાંકાનેર શહેર નજીક આવેલ મચ્છુ નદીના પુલ પરથી પોતાનું બાઇક લઇને પસાર થતા એક વૃદ્ધનું બાઈક કાબુ ગુમાવી ફૂટપાથ સાથે અથડાઇ ફંગોળાઈ જતા વૃદ્ધને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી…

વાંકાનેર : તિથવા અને કોટડા નાયાણી ગામે આવેલ મોબાઇલ ટીવરમાંથી બેટરી ચોરાઇ….

વાંકાનેર વિસ્તારમાં આવેલ ઇન્ડઝ કંપનીના મોબાઈલ ટાવરમાંથી 48 સેલની ત્રણ શખ્સો દ્વારા ચોરી કરવામાં આવી હોવાની ઘટના સામે આવી હતી. જેથી આ બનાવ મામલે કર્મચારીની ફરિયાદ પરથી વાંકાનેર તાલુકા પોલીસે…

error: Content is protected !!