વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામ ખાતેથી રહેણાંક મકાનમાં જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયાં….
વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે રાતાવીરડા ગામ ખાતે આવેલ એક રહેણાંક મકાનમાં પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા પાંચ પત્તાપ્રેમીઓને રંગેહાથ જુગાર રમતા ઝડપી પાડી ધોરણસરની…