Category: પ્રમોશન આર્ટિકલ

સ્માર્ટ રેસિડેન્સિ : વાંકાનેરની એકમાત્ર ગ્રામ પંચાયત રજીસ્ટ્રર્ડ સોસાયટીમાં અત્યાધુનિક સુવિધા સભર 2 & 3 BHK લક્ઝરિયસ બંગ્લોઝ માટે બુકિંગ ઓપન…

વાંકાનેરની ભાટીયા સોસાયટી ખાતે સંપુર્ણ સુરક્ષિત અને કુદરતી વાતાવરણમાં નિર્માણ પામેલ સ્માર્ટ સોસાયટીમાં નિર્માણાધિન 2 & 3 BHK લક્ઝરીયસ બંગ્લોઝ માટે આજથી બુકિંગ ઓપન‌.… વાંકાનેર શહેર નજીક ભાટીયા સોસાયટી ખાતે…

ઉજ્જ્વળ પરિણામની પરંપરા યથાવત : NEET-2023 પરિક્ષામાં વાંકાનેરની જ્ઞાનગંગા સ્કૂલનું ઐતિહાસિક પરિણામ….

વિદ્યાર્થીઓના ઉચ્ચ કારકિર્દી ઘડતર માટે પ્રયત્નશીલ જ્ઞાનગંગા સ્કુલમાં અભ્યાસ કરી છેલ્લા પાંચ વર્ષમાં 48 જેટલાં વિદ્યાર્થીઓએ MBBS માં પ્રવેશ મેળવ્યો…. દર વર્ષની માફક આ વર્ષે પણ વાંકાનેરની જ્ઞાનગંગા સ્કૂલે પોતાનું…

રથયાત્રા નિમિત્તે માધવ TVS વાંકાનેર લાવ્યું છે સ્પેશ્યલ ઓફર, આજે જ ખરીદો કોઈપણ ટીવીએસ ટુ વ્હીલર અને મેળવો રૂ. 11,000 સુધીનું ડિસ્કાઉન્ટ….

રથયાત્રા તહેવાર નિમિત્તે માધવ TVS વાંકાનેર દ્વારા ખોલાયો ઓફરોનો ખજાનો…: તો પછી રાહ શેની જુઓ છો ?, આજે બુક કરાવો તમારૂં નવું TVS ટુ વ્હીલર… વાંકાનેર શહેર ખાતે ટીવીએસ કંપનીના…

NEET-2023ના પરિણામમાં વાંકાનેરની મોડર્ન સ્કુલના 15-15 વિદ્યાર્થીઓએ મેળવ્યા 400 કરતા વધુ ગુણ…

વાંકાનેર વિસ્તારમાં સૌથી વધુ વિદ્યાર્થીઓને M.B.B.S.માં પ્રવેશ અપાવતી ધી મોડર્ન સ્કૂલ… વાંકાનેર વિસ્તારમાં અવિરત રીતે શ્રેષ્ઠ પરિણામની હારમાળા સર્જી મોડર્ન સ્કૂલે ઈતિહાસ રચી દીધો છે, જેમાં દર વર્ષની માફક આ…

ઉચ્ચત્તમ કારકિર્દી ઘડતર સાથે આપના સંતાનના સુવર્ણ ભવિષ્ય માટે આજે જ એડમિશન મેળવો નવયુગ નર્સિંગ કોલેજમાં….

નવયુગ નર્સિંગ કોલેજ ખાતે ધોરણ 12 કોમર્સ, આર્ટ્સ અને સાયન્સ પછી થતા ANM (2 વર્ષ) અને GNM (3 વર્ષ) અને B.Sc. નર્સિંગમાં એડમિશન શરૂ કરાયાં…. મોરબીની નંબર 1 અને શ્રેષ્ઠ…

છેલ્લો દિવસ, છેલ્લી તક…: રૂ. 1,000 ના ડિસ્કાઉન્ટ સાથે ગેસ સેફ્ટી ડિવાઇસ ખરીદવા આજે જ સંપર્ક કરો કાસીમી માર્કેટીંગ…..

આપણા પરિવારની સુરક્ષા આપણા હાથમાં, ગેસ સેફ્ટી ડિવાઇસ સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ ઓફરનો આજે અંતિમ દિવસ…. ઘર સભ્યોમાં ખાસ કરીને મહિલાઓ મોટાભાગે રસોડામાં જ કામ કરતી હોય છે, જેમાં રોજબરોજ ગેસ લીકેજ…

ઓમ ક્લાસિસ : વાંકાનેરમાં ધોરણ 1 થી 12 સુધીમાં આપનાં બાળકના શ્રેષ્ઠ શિક્ષણ માટે આજે જ એડમિશન મેળવો…

ગુજરાત અને અંગ્રેજી બંને માધ્યમના વિદ્યાર્થીઓ માટે ધોરણ 1 થી 10, 11-12 સાયન્સ તથા કોમર્સ તેમજ જવાહર નવોદય પરિક્ષાની તૈયારી માટે આજે જ પધારો ઓમ ક્લાસિસ ખાતે… વાંકાનેર શહેરની ભાટીયા…

આપણા પરિવારજનો અને ખાસ મહિલાઓની સુરક્ષા માટે આજે જ વસાવો ગેસ સેફ્ટી ડિવાઇસ, શનિ-રવિ બે દિવસ મેળવો રૂ. 1,000નું ડિસ્કાઉન્ટ….

કાસીમી માર્કેટીંગ ખાતેથી મેળવો દેશની નામાંકિત ગેસ સેફ ઈન્ડીયા કંપનીના ગેસ સેફ્ટી ડિવાઇસ પર રૂ. 1,000નું ડિસ્કાઉન્ટ, આ તક ચૂકશો નહીં…. ઘર સભ્યોમાં ખાસ કરીને મહિલાઓ મોટાભાગે રસોડામાં જ કામ…

ધોરણ 10 તથા 12 માં વાંકાનેરની એલ. કે. સંઘવી કન્યા વિદ્યાલયનું ઝળહળતું પરિણામ…..

શાળાની દિકરીઓ અભ્યાસની સાથે જીવન ઘડતર માટે તમામ ક્ષેત્રોમાં સહ અભ્યાસક પ્રવૃતિઓમાં પણ અવ્વલ…. વાંકાનેર શહેર ખાતે આવેલ શ્રીમતી લાભુબહેન ખુશાલચંદ સંઘવી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓએ દર…

આગામી રવિવારે વાંકાનેરની આશીર્વાદ હોસ્પિટલ ખાતે સુરતના અનુભવી કાનના ડોકટર દ્વારા કેમ્પ યોજાશે…

વાંકાનેર શહેરની નામાંકિત આશીર્વાદ હોસ્પિટલ ખાતે આગામી રવિવારે સુરતના કાનના અનુભવી આયુર્વેદિક ડોક્ટર દ્વારા નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કાનના વિવિધ રોગો જેવા કે કાનની નસ સુકાઇ જવી,…

error: Content is protected !!