રથયાત્રા તહેવાર નિમિત્તે માધવ TVS વાંકાનેર દ્વારા ખોલાયો ઓફરોનો ખજાનો…: તો પછી રાહ શેની જુઓ છો ?, આજે બુક કરાવો તમારૂં નવું TVS ટુ વ્હીલર…
વાંકાનેર શહેર ખાતે ટીવીએસ કંપનીના એકમાત્ર ઓથોરાઈઝ ડિલર એવા ‘ માધવ ટીવીએસ ‘ દ્વારા રથયાત્રા તહેવાર નિમિત્તે અનેક ઓફરોનો ખજાના સાથે નવા ટુ વ્હીલર વાહનોનું બુકિંગ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં કોઈ પણ નવા TVS ટુ વ્હીલરની ખરીદી પર ગ્રાહકોને સ્કેચ & વિન ઓફરમાં રૂ. 11,000 સુધી શ્યોર કેસ બેક + રૂ. 9999ના સૌથી ઓછું ડાઉનપેમેન્ટ + 6.99 ટકાના સૌથી ઓછા વ્યાજે દરે 90 ટકા સુધીની લોન અને સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ સહિત અનેક ઓફરોનો લાભ આપવામાં આવી રહ્યો છે….
તો રાહ શેની જુઓ છો, આજે જ પહોંચી જાવ માધવ TVS ખાતે અને બુક કરો આપનું મનપસંદ ટીવીએસ ટુ વ્હીલર….
(વાંકાનેર વિસ્તારમાં TVSના એકમાત્ર ઓથોરાઈઝ્ડ ડિલર એવા માધવ ટીવીએસના શો-રૂમ ખાતે કંપનીના દરેક મોડેલ તમામ કલરમાં હાજર સ્ટોકમાં મળશે…)
માધવ ટીવીએસ-વાંકાનેર
મો. 95120 01710
કિસ્મત સર્વિસ સ્ટેશનની બાજુમાં, ૮-એ નેશનલ હાઈવે, ચંદ્રપુર, તા. વાંકાનેર