વાંકાનેરની ભાટીયા સોસાયટી ખાતે સંપુર્ણ સુરક્ષિત અને કુદરતી વાતાવરણમાં નિર્માણ પામેલ સ્માર્ટ સોસાયટીમાં નિર્માણાધિન 2 & 3 BHK લક્ઝરીયસ બંગ્લોઝ માટે આજથી બુકિંગ ઓપન‌.…

વાંકાનેર શહેર નજીક ભાટીયા સોસાયટી ખાતે વેલ ડેવલપ વિસ્તારમાં નિર્માણ પામેલ સ્માર્ટ સોસાયટીમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ સાથે 2 અને 3 BHK લક્ઝરીયસ બંગ્લોઝનું નિર્માણ કામ શરૂ કરવામાં આવેલ છે, જેના માટે વહેલા તે પહેલાના ધોરણે બુકિંગ શરૂ કરવામાં આવ્યું છે…

👉🏻 બંગ્લોઝ/સોસાયટીની સુવિધાઓ…

૧). સંપુર્ણ સુરક્ષિત અને કંપાઉન્ડ પેક સોસાયટી
૨). આકર્ષક એન્ટ્રન્સ ગેઈટ
૩). અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ સિસ્ટમ
૪). ફુલ્લી વોટર સપ્લાય સિસ્ટમ
૫). ચિલ્ડ્રન પ્લે એરિયા
૬). ગાર્ડન વિથ સીનિયર સિટીઝન પાર્ક
૭). ભુકંપ પ્રતિરોધક કોલમ-બીમ સ્ટ્રકચર
૮). સી.સી. રોડ
૯). ટાઈટલ ક્લિયર
૧૦). 100% લોનેબલ
૧૧). મનમોહન અને કુદરતી વાતાવરણ…
૧૨). એલ.ઈ.ડી. સ્ટ્રીટ લાઈટ

 • સ્માર્ટ રેસિડેન્સિ • 

શારદા સ્કુલ પાછળ, ભાટીયા સોસાયટી, વાંકાનેર

….તો રાહ શેની જુઓ છો, તમારા સપનાના ઘરના બુકિંગ માટે આજે જ સંપર્ક કરો….👇🏻👇🏻👇🏻

મો. 90333 38217

મો. 70311 11120

error: Content is protected !!