વાંકાનેરની નામાંકિત ખોરજીયા લેબોરેટરી હવેથી નવા સરનામે કાર્યરત….
વર્ષોનો વિશ્વાસ બન્યો વધુ મજબૂત…: ખોરજીયા લેબોરેટરી પર આવનાર દરેક દર્દીને રિપોર્ટ પર 20% ડિસ્કાઉન્ટ…. વાંકાનેર શહેર ખાતે વર્ષ 2010 દર્દીઓની સેવામાં કાર્યરત એવી નામાંકિત ખોરજીયા લેબોરેટરી દ્વારા પોતાના સ્થળમાં…