નવયુગ નર્સિંગ કોલેજ ખાતે ધોરણ 12 કોમર્સ, આર્ટ્સ અને સાયન્સ પછી થતા ANM (2 વર્ષ) અને GNM (3 વર્ષ) અને B.Sc. નર્સિંગમાં એડમિશન શરૂ કરાયાં….
મોરબીની નંબર 1 અને શ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થા નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા નવયુગ નર્સિંગ કોલેજમાં ચાલતા ANM, GNM અને B.Sc. નર્સિંગ અભ્યાસક્રમોમાં એડમિશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જેમાં કોરોના કાળ બાદ નર્સિંગના સ્ટાફની ખુબ જ માંગ છે, એ સૌ કોઈને ખ્યાલ જ છે અને ભવિષ્યમાં પણ નર્સિંગ સ્ટાફની ખુબ જરુર રહેશે, જેથી આપના સંતાનના સુવર્ણ ભવિષ્ય માટે આજે જ નર્સિંગ અભ્યાસક્રમોમાં એડમિશન મેળવા નવયુગ નર્સિંગ કોલેજનો સંપર્ક કરો…
નર્સિંગ કોર્સ કર્યા પછીનાં સ્કૉપ…
• સરકારી હોસ્પિટલમાં સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવી શકાય…
• AIMS માં સ્ટાફ નર્સ તરીકે જોડાઈ શકાય…
• આર્મી નર્સ બની શકાય..
• નર્સિંગ ફિલ્મમાં હોસ્પિટલ મેટ્રોન બની શકાય…
• માનસિકરોગ નર્સ બની શકાય
• ગાયનિકરોગ નર્સ બની શકાય
• બાળરોગ નર્સ બની શકાય
• નર્સિંગ કાઉન્સેલર બની શકાય
• નર્સિંગ ટ્યુટર બની શકાય
• નર્સિંગ રજિસ્ટ્રાર બની શકાય
આપનાં સંતાનનું એડમિશન ફક્ત નવયુગ નર્સિંગ કૉલેજમાં જ કેમ ?
• નર્સિંગ ક્ષેત્રે હાઇલી ક્વોલિફાઇડ એન્ડ અનુભવી ફેકલ્ટી…..
• વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ માટે અત્યાધુનિક લેબ….
• વિદ્યાર્થીઓની ક્લીનીકલ પ્રેક્ટીસ તેમજ ઇન્ટર્નશીપ માટે સૌરાષ્ટ્રની નામાંકીત સદભાવના હોસ્પિટલ…
• મોરબીની આસપાસ 35 કિમીની ત્રિજ્યામાં ટ્રાન્સપોર્ટેશન સુવિધા…
• વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોને રહેવા માટે અલગ-અલગ હોસ્ટેલની સુવિધા…..
• શુદ્ધ અને સાત્વિક ભોજન…..
• મોરબી – રાજકોટ હાઇવે પર કેમ્પસ…
• 12 કોમર્સમાં નાપાસ થયેલ વિધાર્થીઓ માટે પણ નવયુગ સંકુલમા ભારત સરકાર માન્ય ઓપન સ્કૂલ પ્રોગ્રામમાંથી પાસ થવાની સુવર્ણ તક…
તો રાહ શેની જુઓ છો, આજે જ સંપર્ક કરો…