Author: Yakub Badi

વાંકાનેર નગરપાલિકાના ચીફ ઓફિસર તરીકે પુનઃ ગીરીશકુમાર સરૈયાની નિમણૂક કરાઈ…

વાંકાનેર નગરપાલિકામાં ચીફ ઓફિસર તરીકે ફરજ બજાવી ચુકેલા ગીરીશકુમાર સરૈયાની ફરીથી વાંકાનેર નગર પાલીકાના ચીફ ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ સાથે જ માળીયા અને હળવદ નગરપાલિકાના ચીફ ઓફિસરની…

વાંકાનેર શહેરમાં તસ્કરોનો તરખાટ : હાઇવે પર પાંચથી છ દુકાનોના તાડા તુટ્યા….

હાઇવે પર મોનાલી ચેમ્બરની આજુબાજુની પાંચથી છ દુકાનોના તાડા તુટ્યા, તસ્કર સીસીટીવી કેમેરામાં કેદ… થોડા સમય પહેલા મોરબી શહેરની આજુબાજુના વિસ્તારમાં મોટા પ્રમાણમાં દુકાનોના તાળાં તોડી ચોરી કરવાના બનાવો સામે…

વાંકાનેર તાલુકાના ઢુવા ગામની સીમમાંથી લાકડધાર રોડ પર આવેલ ઓરડીમાંથી વિદેશી દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો….

વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર તાલુકાના ઢુવા ગામની સીમમાં લાકડધાર રોડ પર આવેલ એક લેબર ઓરડીમાં દરોડો પાડતાં ત્યાંથી 34 બોટલ વિદેશી દારૂ તથા 20…

વાંકાનેર તાલુકાના કેરાળા ગામે પ્રેમ સંબંધમાં ઘર પાસે આંટાફેરા કરતા યુવાનને ના પાડતા ચાર શખ્સોનો હુમલો….

કૌટુંબિક ભાઈની દીકરી સાથે પ્રેમસબંધ હોય ઘર પાસે આંટા મારતા શખ્સને ઠપકો આપતા ચાર શખ્સોએ બે મહિલા અને યુવાન પર હુમલો કર્યો… વાંકાનેર તાલુકાના કેરાળા ગામ ખાતે રહેતા યુવાનના કૌટુંબીક…

વાંકાનેરની હઝરત શાહબાવા દરગાહ તથા મસ્જીદમાંથી પંખાની ચોરી કરનાર આરોપી ઝડપાયો….

વાંકાનેરની સુપ્રસિદ્ધ હઝરત શાહબાવા દરગાહ તથા મસ્જીદમાંથી પંખા ચોરીનો બનાવ સામે આવતા વાંકાનેર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે, જેમાં આ બનાવમાં આરોપી મસ્જિદ તથા દરગાહના કુલ આઠ પંખાઓની ચોરી કરી…

વાંકાનેર હાઈવે જકાતનાકે ઈકોમાં પેસેન્જર ભરવા બાબતે બઘડાટી, બંને પક્ષોની સામસામી ફરિયાદ…

વાંકાનેર શહેર નજીક હાઇવે ચોકડી જકાતનાકા પાસે મોટા પ્રમાણમાં ચોટીલા તથા મોરબી તરફ જતા મુસાફરો માટે પ્રાઇવેટ વાહનોના થપ્પા લાગેલા જોવા મળે છે, જેના કારણે ટ્રાફિકની મોટી સમસ્યા ઉભી થાય…

ખનીજ ચોરીનો નવો નુસખો…: વાંકાનેર તાલુકાના વસુંધરા ગામે ગેરકાયદેસર ધમધમતી બેલાની ખાણ ઝડપાઇ…

વાંકાનેર વિસ્તારમાં બેફામ ખનીજચોરી ચાલતી હોવાની વાત સરાજાહેર હોય ત્યારે વાંકાનેર તાલુકાના વસુંધરા ગામે એકદમ નવા નુસખા સાથે ચાલતી ખનીજચોરી ઝડપાઈ છે જેમાં વસુંધરા ગામની સીમમાં ગેરકાયદેસર રીતે ધમધમતી બેલાની…

વાંકાનેર શહેરના સીટી સ્ટેશન રોડ પરથી બાઇક પર દેશી દારૂની હેરાફેરી કરવા નિકળેલ બે શખ્સો ઝડપાયાં….

મોરબી એલસીબી પોલીસ ટીમ દ્વારા શહેરના સીટી સ્ટેશન રોડ પરથી એક ડબલ સવારી બાઇક પર દેશી દારૂની હેરાફેરી કરવા નિકળખલ બે શખ્સોને દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધા હતા, જ્યાંરે…

વાંકાનેરની હઝરત શાહબાવા દરગાહ તથા મસ્જીદમાંથી આઠ પંખાઓ ચોરાયા, ચોરીના પંખાનું વેચાણ કરવા જતાં ભાંડો ફૂટ્યો….

દરગાહ તથા મસ્જીદમાં લગાવવા માટે રાખેલ આઠ પંખાની ચોરી કરી આરોપી ભંગારમાં વેંચવા જતા ભાંડો ફૂટ્યો, એક શખ્સ વિરુદ્ધ ગુનો નોંધાયો….. વાંકાનેરની સુપ્રસિદ્ધ હઝરત શાહબાવા દરગાહ તથા મસ્જીદમાંથી પંખા ચોરીનો…

મોરબી જિલ્લામાં આજે બોર્ડની પરીક્ષાઓમાં ધોરણ 10માં 206 તથા ધોરણ 12 માં 42 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા, એક પણ કોપીકેસ નહીં….

મોરબી જિલ્લામાં આજથી કારકિર્દી માટે મહત્વની ગણાતી એવી ધોરણ 10 તથા ધોરણ 12 બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે. જેમાં બોર્ડની પરીક્ષાઓનું પ્રથમ પેપર આપવા આવેલા વિદ્યાર્થીઓનું વિવિધ પરિક્ષા કેન્દ્ર પર…

error: Content is protected !!