વાંકાનેર શહેર નજીક હાઇવે પર બાઇક અજાણ્યા વાહન પાછળ ઘૂસી જતાં યુવાનનું મોત….
રસીકગઢ ગામના બોર્ડ પાસે સર્જાયેલ અકસ્માતમાં એક્ટિવા ચાલક યુવાનનું મોત…. વાંકાનેર શહેર નજીક નેશનલ હાઈવે પર રસીકગઢ ગામના બોર્ડ પાસેથી પસાર થતા એક એક્ટિવા બાઇક અજાણ્યા વાહન પાછળ ઘૂસી જતાં…