વાંકાનેર શહેર ખાતે પ્રિંન્ટીંગ, ડીઝાઇનીંગ, સાઉન્ડ સિસ્ટમ, નાતીઆ પ્રોગ્રામ સહિતના ક્ષેત્ર સાથે સંકળાયેલા બહુમુખી પ્રતિભા ધરાવતા મુળ કણકોટ ગામના અને હાલ તીથવા ખાતે રહેતા ઈસ્માઈલભાઈ (બાપુ) શેરસીયાનો આજે જન્મદિવસ છે, વિવિધ પ્રકારના વ્યવસાયો સાથે સંકળાયેલા ઈસ્માઈલભાઈ પોતાના મિલનસાર સ્વભાવને કારણે બહોળી પ્રસિદ્ધિ મેળવી છે….

ઈસ્માઈલભાઈ વાંકાનેર શહેર ખાતે પ્રિન્ટીંગ બિઝિનેશ સાથે સંકળાયેલા હોય સાથો-સાથ તેમણે ઈસ્લામિક સ્ટેઝ ઉપર પોતાના મધુર અવાઝથી આવામના દિલમાં અનોખી જગ્યા બનાવી છે. તેમણે વર્ષ ૨૦૦૦ માં અમિને શરીઅત એજયુકેશન ટ્રસ્ટ-ધ્રોલથી આલિમ તથા ફાઝીલની ડીગ્રી મેળવી ઘણો સમય ઈસ્લામની ખીદમત કર્યા બાદ હાલ તેઓ ગ્રાફિકસ ડીઝાઇનીંગમાં પોતાની નિપુણતાથી વાંકાનેર શહેર ખાતે પટેલ ગ્રાફિકસના નામે પેઢી ચલાવી રહ્યા છે. આ સાથે જ તેઓ ઈસ્લામિક તકરીરના પ્રોગ્રામોમાં વક્તાઓના અવાઝને આલીશાન ડી. જે. સાઉન્ડ દ્વારા લોકો સુધી બેસ્ટ ઓપરેટીંગ પહોંચાડી રહ્યા છે….

મૌલાના ઈસ્માઈલ(બાપુ) શેરસીયાને આજે તેમના જન્મ દિવસ નિમિત્તે તેમના મોબાઈલ નંબર ૯૮૯૮૭૬૮૬૩ર પર શુભેચ્છાઓની વર્ષા થઇ રહી છે….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Bu8HbEUcia5CFzdZL271Lm

error: Content is protected !!