વાંકાનેર તાલુકાના કેરાળા ગામના વતની તથા શ્રી ગેલેક્સી ક્રેડિટ કો. ઓ.સો.લી.ના મેનેજર, ગેલેક્સી મલ્ટી સ્પેશિયલીટી હોસ્પિટલના સ્થાપક, ગેલેક્સી સ્કૂલ, ગેલેક્સી કન્સ્ટ્રકસનના ઓનર,જાણીતા યુ-ટયૂબર, મોમીન સમાજના યુવા ઉદ્યોગપતિ અને અનેકવિધ સેવાકીય કાર્યો સાથે સંકળાયેલ લિયાકતહુશેન બાદીનો આજે જન્મદિવસ છે, જેઓ પોતાની આવડતથી ગેલેક્સી ગ્રુપને વિકાસના ઊંચા શિખર સુધી પહોંચાડવા સિંહ ફાળો આપી રહ્યા છે…

ચક્રવાત ન્યુઝ અને ટીમ તરફથી યુવા ઉદ્યોગપતિ લિયાકત બાદીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ…

 

error: Content is protected !!