વાંકાનેર શહેરથી તદ્દન નજીક હાઇવે પર શ્રેષ્ઠ લોકેશન સાથે માણો શુદ્ધ -શાકાહારી ગુજરાતી, પંજાબી અને ચાઇનીઝ ભોજનનો સ્વાદ…

વાંકાનેરની સ્વાદપ્રિય જનતા માટે સ્વાદનું નવું નજરાણું શરૂ થઈ ચુક્યું છે, જેમાં આપનાં પરિવાર સાથે વાંકાનેર શહેરથી તદ્દન નજીક હાઇવે પર શ્રેષ્ઠ લોકેશન સાથે શુદ્ધ-શાકાહારી ગુજરાતી, પંજાબી તથા ચાઇનીઝ ભોજનનો સ્વાદ ચાખવા માટે આજે જ DB’s Kitchen ખાતે પધારવા વાંકાનેરની સ્વાદપ્રિય જનતાને આમંત્રણ આપવામાં આવ્યું છે….

DB’s Kitchen ખાતેથી આપને મળશે શ્રેષ્ઠ સ્વાદ સાથે અવનવી પંજાબી તથા ચાઇનીઝ આઇટમો…

DB’s Kitchen દ્વારા વાંકાનેરની સ્વાદપ્રિય જનતા માટે તદ્દન નવા ટેસ્ટ સાથે અવનવી પંજાબી તથા ચાઇનીઝ આઇટમો પીરસવા આવી રહી છે, જેથી ગ્રાહકોના આરોગ્યને ધ્યાનમાં રાખી ઉચ્ચત્તમ ગુણવત્તા સાથે સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણવા માટે આજે જ આપના પરિવાર સાથે મુલાકાત લો DB’s Kitchenની….

આપની મેરેજ એનિવર્સરી, બર્થડે પાર્ટી તથા અન્ય સેલિબ્રેશન માટે સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ સાથે સ્વાદિષ્ટ ભોજનની સુવિધા ઉપલબ્ધ…

 DB’s Kitchen 

(Multi Cuisine Restaurant)

મો. 72838 47125 /
70161 62382

હિમાલય પ્લાઝા, રાણેકપર ગામના બસ સ્ટેન્ડ પાસે, વાંકાનેર-મોરબી નેશનલ હાઇવે, વાંકાનેર

error: Content is protected !!