વાંકાનેર શહેરની નામાંકિત સત્યમ હોસ્પિટલ ખાતે આગામી રવિવારે રાજકોટની પ્રખ્યાત એચ.સી.જી. હોસ્પિટલ દ્વારા સંયુક્ત રીતે FREE મેગા હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં હ્રદયરોગ, કાન, નાક, ગળા, ઘુંટણ તથા થાપાની સર્જરી, મગજ તથા કરોડરજ્જુની સર્જરી, મૂત્રમાર્ગ તથા પથરી તેમજ કેન્સરના નિષ્ણાંત ડોક્ટરો દ્વારા ફ્રી સેવા આપવામાં આવશે, જેનો લાભ‌ લેવા વાંકાનેર વિસ્તારના નાગરિકોને અપીલ કરવામાં આવી છે….

ફ્રી મેગા મેડિકલ કેમ્પમાં સેવા આપનાર ડોક્ટરની ટીમ…

૧). ડો. નિલેશ કથીરીયા (હ્દય રોગના નિષ્ણાંત)
૨). ડો. પાર્થ હિંગોળ (કાન, નાક, ગળાની સર્જરીના નિષ્ણાંત)
૩). ડો. અચલ સરડવા (ઘુંટણ તથા થાપાની સર્જરીના નિષ્ણાંત)
૪). ડો. પાર્થ લાલચેતા (મગજ તથા કરોડરજ્જુની સર્જરીના નિષ્ણાંત)
૫). ડો. શ્વેતા ટીલારા (કેન્સર રોગના નિષ્ણાંત)
૬). ડો. સૌમ્યા ઐયર સાપરીયા (મૂત્રમાર્ગ તથા પથરી રોગના નિષ્ણાંત)

ફ્રી મેગા મેડિકલ કેમ્પની વિગતો…

તારીખ : 06/08/2023, રવિવારે
સમય : 9:30 થી 1:00 સુધી
સ્થળ : સત્યમ્ હોસ્પિટલ, ઝવેરી હાઉસ, મણિકર્ણિ મંદિર સામે, SBI બેંક વાળી બજાર, માર્કેટ ચોક, વાંકાનેર

 રજીસ્ટ્રેશન માટે… 

મો. 73597 76486 /
93132 88047

 

 

error: Content is protected !!