તમારી ટીમ સાથે આ તહેવારની ઉજવણી કરો ધમાકેદાર, ગ્રુપ ટી-શર્ટ પ્રિન્ટીંગ માટે આજે જ પધારો હાઈ-ટેક પ્રિન્ટીંગ ખાતે….

પ્રિન્ટીંગ ક્ષેત્રે વાંકાનેરમાં શ્રેષ્ઠ કામગીરી કરતા હાઇ-ટેક પ્રિન્ટીંગ દ્વારા આગામી જન્માષ્ટમી તહેવાર નિમિત્તે શ્રેષ્ઠ ઓફર લોન્ચ કરવામાં આવી છે, જેમાં આ તહેવારોની ધમાકેદાર ઉજવણી માટે મટકી ફોડ સહિતનાં કાર્યક્રમો માટે આપના સમગ્ર પરિવાર અથવા ટીમ માટે ગ્રુપ ટી-શર્ટ પ્રિન્ટીંગ ફક્ત રૂ. 180 માં કરી આપવામાં આવશે….


જન્માષ્ટમી તહેવાર નિમિત્તે મટકી ફોડ કાર્યક્રમ માટે સમિતિના સભ્યો માટે ખાસ માત્ર રૂ. 180/- માં આપના ગ્રુપ અને સભ્યોના નામ સાથે ટી-શર્ટ પ્રિન્ટીંગ કરી આપવામાં આવશે, જેથી વહેલા તે પહેલાના ધોરણે આ ઓફરનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે….

…તો રાહ શેની જુઓ છો, આજે જ પધારો હાઈ-ટેક પ્રિન્ટીંગ હાઉસ ખાતે….

 • હાઈ-ટેક પ્રિન્ટીંગ • 

પોલીસ લાઈન, હાજી અલી ચેમ્બરની બાજુમાં, વાંકાનેર

મો. : 70164 99694
85116 67188

error: Content is protected !!