ગ્રાહકોને મળેલ અભુતપૂર્વ પરિણામથી સમગ્ર ગુજરાતમાં કંપનીના તમામ પ્રકારના કેમિકલની ધુમ ડિમાન્ડ : કંપની દ્વારા માર્કેટીંગ સ્ટાફની ભરતી કરાશે…..

                             રિબીશન વોટરપ્રૂફીંગ સ્પેશ્યાલિસ્ટ કેમિકલ
વાંકાનેર જેવા નાના સેન્ટરથી શરૂ થયેલ રિબીશન કેમિકલ કંપનીએ પોતાના રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ક્ષેત્રમાં બહોળા સંશોધન બાદ બજારમાં વોટરપ્રૂફીંગ, ટાઇલ્સ તથા કંન્ટ્રક્શન કેમિકલ લોન્ચ કરવામાં આવેલ, જેમાં ગ્રાહકોને મળેલ અભુતપૂર્વના પરિણામ બાદ કંપનીના કેમિકલની ડિમાન્ડ એકદમ વધી હોય, જે તમામ કેમિકલ હાલ સમગ્ર ગુજરાતમાં ધુમ મચાવી રહ્યા છે. રિબીશન કેમિકલ કંપનીના સંશોધિત કેમિકલની સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર બોલબાલાના કારણે હાલ કંપની દ્વારા વિશાળ માત્રામાં પ્રોડક્શન શરૂ કરી માંગને પહોંચી વળવા ગતિવિધિઓ તેજ કરવામાં આવી છે…..
                                  રિબીશન કંન્ટ્રક્શન સ્પેશ્યાલિસ્ટ કેમિકલ
હાલ કંપની માર્કેટીંગ ટીમ દ્વારા સમગ્ર ગુજરાતના તાલુકા-જીલ્લા મથકો તથા વિવિધ શહેરોમાં ડિલરોની નિમણૂક કરવામાં આવી રહી છે, જે અંતર્ગત આગામી ટૂંક સમયમાં જ કંપની દ્વારા દેશના મહાનગરોમાં પણ પોતાની પ્રોડક્ટ લોન્ચ કરવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. હાલ કંપનીના વોટરપ્રૂફીંગ કેમિકલ, ટાઇલ્સ સ્પેશ્યાલિસ્ટ અને કંન્ટ્રક્શન કેમિકલએ તહેલકો મચાવી દીધો છે…
                                   રિબીશન ટાઇલ્સ સ્પેશ્યાલિસ્ટ કેમિકલ

કંપની દ્વારા માર્કેટીંગ માટે ફિમેલ સ્ટાફની ભરતી કરાશે….

રિબીશન કેમિકલ કંપની દ્વારા હાલ પોતાના માર્કેટિંગનો વિસ્તાર વધારવામાં આવી રહ્યો છે, ત્યારે વિવિધ પ્રોડક્ટની માંગ અને માર્કેટીંગને પહોંચી વળવા માટે કંપની દ્વારા માર્કેટીંગ ટીમનો વિસ્તાર કરવા માટે ફિમેલ સ્ટાફની ભરતી કરવાની હોય, જેથી માર્કેટીંગમાં પોતાનું કેરિયર બનાવવા ઈચ્છતા ઉમેદવારોએ નીચે આપેલ નંબર પર સંપર્ક કરવો….

 રીબીશન કેમિકલ્સ કંપની 

75, સ્ટાર પ્લાઝા, પહેલા માળે, ચંદ્રપુર સર્વિસ રોડ, વાંકાનેર

રિયાસત વકાલીયા
મો. 76980 42430

સોયબ શેરસીયા
મો. 95740 08982

error: Content is protected !!