વાંકાનેર શહેર ભાજપમાં ભૂકંપ : નગરપાલિકાના નવા ચુંટાયેલા ભાજપના 16 સભ્યોના પક્ષમાંથી રાજીનામાં…
વાંકાનેર નગરપાલિકામાં પ્રમુખ-ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની નિમણૂકને જ્યારે કલાકોની વાર છે ત્યાંરે વાંકાનેર નગરપાલિકામાં ભાજપના બેનર પર ચુંટાયેલા ૧૬ સભ્યોએ આજે પક્ષમાંથી રાજીનામાં આપી દેતા વાંકાનેરના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.…