વિકાસ ઇરીગેશન-વાંકાનેર આપને આપી રહી છે વધારાની આવક મેળવવાની તક : 20 થી 40 ટકા સબસિડી સાથે તમારા ઘરે લગાવો સોલાર રૂફટોપ સિસ્ટમ અને મેળવો આજીવન ફ્રી લાઇટ + વધારાની વિજળી વહેંચીને કમાણી કરવાની ઉત્તમ તક : જલદી કરો કારણ કે આ ઓફર ટુંક સમય માટે જ…
શું તમે પોતાના ઘર માટે સોલાર રૂફટોપ સિસ્ટમ લગાવવાનું વિચારી રહ્યા છો તો વાંકાનેર શહેરની નામાંકિત વિકાસ ઇરીગેશન આપને આપી રહી છે આજીવન ફ્રી લાઇટ તેમજ વધારાની આવક મેળવવાનો મોકો જેમાં જે. જે. સોલાર કંપનીના સોલાર રૂફટોપ પાવર પ્લાન્ટ 20 થી 40 ટકા સરકારી સબસિડી સાથે તમારા ઘરે લગાવો જેથી તમને મળશે આજીવન ફ્રી લાઇટ તેમજ વધારાની વિજળી DISCOM ને વહેંચી મેળવો વધારાની કમાણીનો એક સ્ત્રોત….
તો વિચારી શું રહ્યા છો આવો વિકાસ ઇરીગેશન માં અને મેળવો આ પ્રોજેક્ટની સંપૂર્ણ માહિતી અને મેળવો આજીવન ફ્રી લાઇટ તેમજ વધારાની આવકનો સ્ત્રોત…
આ ઓફર ફક્ત ટુંક સમય માટે જ માન્ય હોય જેથી વહેલા તે પહેલાના ધોરણે તાત્કાલિક ગ્રાહકો સંપર્ક કરે…