Author: Yakub Badi

વાંકાનેર શહેર પીઆઈ એચ. એન. રાઠોડની અમદાવાદ ખાતે બદલી…

રાજ્યના પોલીસવડા દ્વારા આજે રાજ્યમાં ફરજ બજાવતા 27 બિન હથિયારી પોલીસ ઇન્સ્પેકટરોની બદલી કરવાના આદેશ આપવામાં આવ્યા છે જેમાં વાંકાનેર સીટી પીઆઈ એચ. એન. રાઠોડની અમદાવાદ ખાતે બદલી કરવામાં આવી…

વાંકાનેર તાલુકાના વિનયગઢ ગામે સાપના ડંખથી મહિલાનું મોત…

વાંકાનેર તાલુકાના વિનયગઢ ગામે મહિલાને સાપે ડંખ મારતાં મહિલાનું ઘટનાસ્થળે જ સાંપના ઝેરના કારણે મોત થયું હતું જે બનાવની જાણ વાંકાનેર તાલુકા પોલીસને થતાં પોલીસે મૃતક મહિલાના મૃતદેહને પીએમ માટે…

વાંકાનેર : કોઠારીયા ગામે દર વર્ષે યોજાતી ભગવાન કૃષ્ણની રથ યાત્રા સતત બીજા વર્ષે મોકૂફ…

વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામ ખાતે દર વર્ષે જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે ઉત્સવનું આયોજન કરવામાં આવે છે જેમાં ભગવાન કૃષ્ણની રથયાત્રા કાઢવામાં આવે છે જે રથયાત્રા કોરોના મહામારી અને ગામના નાગરીકોના સ્વાસ્થ્યને…

વાંકાનેર ગાયત્રી મંદિર ખાતેથી મોરબી જિલ્લા બ્રહ્મ સમાજના હોદ્દેદારોની વરણી કરાઈ…

વાંકાનેર શહેરના ગાયત્રી મંદિર ખાતે ગઈકાલે મોરબી જિલ્લા બ્રહ્મ સમાજના અગ્રણીઓની એક બેઠક મળી હતી જેમાં મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ, મહામંત્રી તથા કારોબારી સહિતના હોદેદારોની સર્વાનુમતે વરણી કરાઈ હતી……

વાંકાનેર શહેરના વિશીપરામાં ગાળો બોલવાની ના પાડતા યુવાન પર બે શખ્સોનો હુમલો…

વાંકાનેર શહેરના વિશિપરા વિસ્તારમાં રહેતા એક યુવાને બે શખ્સોને ગાળો બોલવાની ના પાડતાં એકદમ ઉશ્કેરાઇ જઇને બંને શખ્સોએ યુવાન પર હુમલો કરી માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે જે…

ખુશ ખબર : હવે મેળવો દેશની નામાંકિત Odysee કંપનીના તમામ ઈ-બાઈક પર 12,000 સુધીની સબસિડી, આજથી બુકિંગ શરૂ….

નવા ઈ-બાઈક માટે આજથી બુકિંગ શરૂ..: દેશમાં સૌથી વધુ વેંચાણ ધરાવતી, નામાંકિત, લોકપ્રિય અને મજબૂત ઈ-બાઈક બનાવતી કંપની Odysee આપી રહી છે ખાસ ઓફર : પધારો ઈન્ડિયન એન્ટરપ્રાઈઝમાં અને ખરીદો…

ખુશ ખબર : આગામી 12,000 પોલીસ કોન્સ્ટેબલની ભરતીને ધ્યાનમાં રાખી તૈયારી માટે વાંકાનેર ખાતે ધ અચિવર્સ એકેડેમી દ્વારા સ્પેશ્યલ બેચ શરૂ કરાશે….

ધ અચિવર્સ એકેડેમી : ત્રણ બેચ સફળતા પુર્વક પુરી કર્યા બાદ ચોથી બેચ માટે ફિઝીકલ ગ્રાઉન્ડ તેમજ લેખિત પરિક્ષાની સંપૂર્ણ તૈયારી ગાંધીનગરની નામાંકિત ફેકલ્ટી દ્વારા વાંકાનેર ખાતે જ કરાવાશે…: તા.…

વાંકાનેર શહેરના વેલનાથપરા વિસ્તારમાંથી શ્રાવણીયો જુગાર રમતા આઠ ઝડપાયાં….

વાંકાનેર શહેર પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર શહેરના વેલનાથપરા વિસ્તારમાંથી જાહેરમાં શ્રાવણીયો જુગાર રમતા કુલ આઠ શખ્સોને રોકડ રકમ રૂ. 20,350 સાથે ઝડપી પાડી તમામ આરોપીઓ સામે…

વાંકાનેર દોશી કોલેજના ડૉ. યોગેશ ચાવડા સાહેબને બેસ્ટ NCC ઑફિસરનો એવોર્ડ એનાયત…..

શ્રી દોશી કોલેજ વાંકાનેર ના અધ્યાપક લેફ્ટનન્ટ ડૉ. યોગેશ એ. ચાવડા સાહેબને બેસ્ટ NCC ઑફિસર તરીકે ગઇકાલના રોજ રાજકોટ ગ્રુપ કમાન્ડર બ્રિગેડિયર શ્રી એસ. એન. તિવારી સાહેબે દ્વારા પુરસ્કાર તેમજ…

આગામી તહેવારો નિમિત્તે આવો આશાન શુઝ ક્લબમાં અને ખરીદો તમારી પસંદના ફુટવેર….

આ તહેવારોની ખરીદી માત્ર આશાન શુઝ ક્લબમાંથી જ…: આગામી સાતમ-આઠમ, જન્માષ્ટમીના પવિત્ર તહેવાર નિમિત્તે પધારો વાંકાનેરના નામાંકિત આશાન શુઝ ક્લબમાં અને ખરીદો વિશાળ રેન્જમાંથી શુઝ, સેન્ડલ, ચપ્પલની અવનવી વેરાયટીઓ… વાંકાનેર…

error: Content is protected !!