નવા ઈ-બાઈક માટે આજથી બુકિંગ શરૂ..: દેશમાં સૌથી વધુ વેંચાણ ધરાવતી, નામાંકિત, લોકપ્રિય અને મજબૂત ઈ-બાઈક બનાવતી કંપની Odysee આપી રહી છે ખાસ ઓફર : પધારો ઈન્ડિયન એન્ટરપ્રાઈઝમાં અને ખરીદો રૂ. 12,000 સુધીની સરકારી સબસિડી સાથે ઈ-બાઈક….

Hawk+ = ₹  1,07,500*

( Spe. : 1800 watt motor, 72v 40 Ah lithum battery, loding capacity = 150kg, Scooter weight = 128kg )

પેટ્રોલના ભાવમાં થયેલા અસહ્ય ભાવવધારાથી સામાન્ય લોકોને ભારે તકલીફ પડી રહી છે જેના સામે હવે ઈ-બાઈક એકમાત્ર ઉપાય રહ્યો છે ત્યારે આપણા વાંકાનેર શહેરમાં દેશની નામાંકિત, સૌથી વધુ વેંચાણ ધરાવતી, લોકપ્રિય અને મજબૂત ઈ-બાઈક બનાવતી કંપની Odysee ના ભવ્ય શો-રૂમ ખાતે તમામ ઈ-બાઈક પર અધધ 12,000 સુધી સરકારી સબસિડી આપવામાં આવી રહી છે, જેના માટે આજથી બુકિંગ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે…

E2go = ₹   66,500*

( Spe. = 800watt motor, 62v, 20ah lithum battery, 150kg loding capacity, 90kg scooter wight )

હાલના આધુનિક સમયની માંગ મુજબ દિનપ્રતિદિન ઈ-વાહનોના વેચાણમાં મોટો વધારો થઇ રહ્યો છે ત્યારે વાંકાનેર શહેરમાં સૌથી સસ્તા દરે અને એ પણ સરકારની રૂ. 12,000 સુધીની સબસિડી સાથે ઈ-બાઈક પર ઈન્ડીયન એન્ટરપ્રાઈઝ વિશેષ ઓફર આપી રહ્યું છે….

Racer = ₹   78,500*

( Spe. = 1200 watt motor, 72v 20ah lithum battery, loding capcity 150kg, scooter weight 112kg )

Ewoqis =1,85,000 on road

(નોંધ : તમામ ઈ-બાઈકના ભાવમાં સબસિડી બાદ કરેલ નથી.)

..તો રાહ શેની જુઓ છો આજે જ મુલાકાત લો ઈન્ડિયન એન્ટરપ્રાઈઝના ઈ-બાઈક શોરૂમની અને ખરીદો ઈ-બાઈક 12,000 સુધીની સરકારી સબસિડી સાથે…

 

 ઈન્ડિયન એન્ટરપ્રાઈઝ 

નવા માર્કેટિંગ યાર્ડ સામે, કિસ્મત ટાયરની બાજુમાં, નેશનલ હાઈવે, વાંકાનેર

• સંપર્ક •

99240 36338
81282 36338
94085 36338

error: Content is protected !!