વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામ ખાતે દર વર્ષે જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે ઉત્સવનું આયોજન કરવામાં આવે છે જેમાં ભગવાન કૃષ્ણની રથયાત્રા કાઢવામાં આવે છે જે રથયાત્રા કોરોના મહામારી અને ગામના નાગરીકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી આ વર્ષે પણ જન્માષ્ટમી મહોત્સવ અને રથયાત્રા મોકૂફ રાખવા કોઠારીયા જન્માષ્ટમી મહોત્સવ સમિતિ(મો. 76980 42817) દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/BBPmFuPxq5xC5S1cwdDcDq

error: Content is protected !!