કિશાન ઈલેક્ટ્રોનિક્સ લાવ્યું છે નવરાત્રી ધમાકા મેગા સેલ, ઈલેક્ટ્રોનિક્સ આઇટમોની ખરીદી પર મેળવો અઢળક ઓફરો તથા ઈનામોનો લાભ…
દરેક ખરીદી પર શ્યોર ગિફ્ટ સાથે નવરાત્રી તહેવાર નિમિત્તે અઢળક ઓફરોનો લાભ…. વાંકાનેર વિસ્તારમાં સૌથી મોટી ડિસ્પ્લે ધરાવતા અને પોતાની બેસ્ટ સર્વિસ માટે પ્રખ્યાત એવા કિશાન ઈલેક્ટ્રોનિક્સ દ્વારા નવરાત્રિ તહેવાર…