દરેક ખરીદી પર શ્યોર ગિફ્ટ સાથે નવરાત્રી તહેવાર નિમિત્તે અઢળક ઓફરોનો લાભ….
વાંકાનેર વિસ્તારમાં સૌથી મોટી ડિસ્પ્લે ધરાવતા અને પોતાની બેસ્ટ સર્વિસ માટે પ્રખ્યાત એવા કિશાન ઈલેક્ટ્રોનિક્સ દ્વારા નવરાત્રિ તહેવાર નિમિત્તે મેગા સેલ લોન્ચ કરવામાં આવ્યો છે, જેમાં કોઈપણ ઈલેક્ટ્રોનિક્સ આઇટમોની ખરીદી પર દરેક ગ્રાહકને અઢળક ઓફર તથા ઇનામો + શ્યોર ગિફ્ટનો લાભ આપવામાં આવી રહ્યો છે….
કિશાન ઈલેક્ટ્રોનિક્સ નવરાત્રી મેગા સેલ….
૧). કોઈપણ ઈલેક્ટ્રોનિક્સ આઇટમની ખરીદી પર લક્કી ડ્રોમાં ટીવી, ફ્રીઝ, ઘરઘંટી, ઓવન, મિક્સર, બ્લેન્ડર સહિતના ઈનામો જીતવાની તક…
૨). દરેક ખરીદી પર મેળવો શ્યોર ગીફ્ટ…
૩). દરેક ખરીદી પર ઓનલાઇન કરતા પર સસ્તા દરનો લાભ…
૪). અન્ય ઘરઘંટી કરતા એકદમ અવાજ રહિત ઘરઘંટી…
૫). 32 ઈંચ LED ટીવી ફક્ત રૂ. 9500 માં અને રૂ. 3000નુ સાઉન્ડ બાર ફક્ત રૂ. 1299 માં…
૬). બેસ્ટ પ્રોડક્ટ, બેસ્ટ સર્વિસ તથા બેસ્ટ પ્રાઇઝની ગેરંટી…
૭). દરેક ગ્રાહકને ખરીદી પર બે શ્યોર ગિફ્ટ ફ્રી…
૮). રૂ. 1 ભરીને મેળવો કોઈપણ ઈલેક્ટ્રોનિક્સ આઇટમો…
૯). બજાજ ફાયનાન્સ સાથે ખરીદી પર મેળવો રૂ. 3500 સુધી કેશબેક…
૧૦). HDB ફાયનાન્સ સાથે ખરીદી પર 10% કેશબેક…
૧૧). ક્રેડિટ કાર્ડ સાથે ખરીદી પર 5 થી 10% સુધી ડિસ્કાઉન્ટ…
૧૨). નટરાજ કંપનીની ઘરઘંટીની ખરીદી પર મેળવો રૂ. 7,999 ની કિંમતની સ્માર્ટ વોચ ફ્રી…
૧૩). આનંદી કંપનીની ઘરઘંટીની ખરીદી પર રૂ. 1499 ભરી મેળવો રૂ. 7,500 ની કિંમતની ટ્રાવેલ બેગ…
તો રાહ શેની જુઓ છો, આજે જ પધારો…