આ નવરાત્રિ તહેવાર ઉજવો અરીના ઈલેક્ટ્રોનિક્સને સંગ, ગ્રાહકોને સીધા લાભ સાથે સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ ઓફર માટે આજે જ પધારો….
વાંકાનેર શહેરમાં ઈલેક્ટ્રોનિક્સ આઈટમોના ભવ્ય શો-રૂમ એવા અરીના ઈલેક્ટ્રોનિક્સ દ્વારા હાલ ચાલતા પવિત્ર નવરાત્રી તહેવાર નિમિત્તે પોતાના ગ્રાહકો માટે સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ સાથે ધમાકેદાર ઓફરો લોન્ચ કરવામાં આવી છે, જેમાં નવરાત્રિના તહેવારમાં કોઈપણ ઈલેક્ટ્રોનિક આઈટમોની ખરીદી પર આકર્ષક ઓફરોનો લાભ આપવામાં આવી રહ્યો છે….
અમારે ત્યાંથી દરેક કંપનીના મોબાઇલ મળશે…
અરીના નવરાત્રી સ્પેશિયલ ડિસ્કાઉન્ટ સેલ…
• કોઈપણ ઈલેક્ટ્રોનિક્સ તથા મોબાઇલની ખરીદી પર મેળવો સ્પેશ્યલ કેશ ડિસ્કાઉન્ટ…
• ક્રેડિટ કાર્ડ પર ખરીદી પર મેળવો 30% સુધી ડિસ્કાઉન્ટ…*
• બ્લન્ડર, મિક્સર, ઈસ્ત્રી સહિતના હોમ એપ્લયાન્સ પર મેળવો સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ…
• LED ટીવી પર મેળવો સૌથી વધુ 3 વર્ષની વોરંટી…
• દરેક ખરીદી પર મેળવો શ્યોર ગિફ્ટ બિલકુલ ફ્રી…
• ઈલેક્ટ્રોનિક્સ તથા મોબાઇલની ખરીદી પર મેળવો IDFC કાર્ડ બિલકુલ ફ્રી…
• ઈલેક્ટ્રોનિક્સ તથા મોબાઇલ ખરીદો એકદમ સરળ હપ્તે…
હવે આપની દરેક ખરીદી કરો અરીના ઈલેક્ટ્રોનિક્સને સંગ, માટે આજે જ પધારો…