બાદી એન્ડ કંપની લાવ્યું નવરાત્રી ધમાકા ઓફર : કોઈપણ ઈલેક્ટ્રોનિક્સ આઇટમની ખરીદી પર મેળવો છ – છ ગિફ્ટ સાથે ઓડી કાર જીતવાની તક…..

0

બાદી એન્ડ કંપનીમાં રોજ ખરીદી કરો અને રોજ ઇનામો જીતો, આ નવરાત્રિ તહેવાર પર નવ – નવ ઓફરોનો લાભ લેવા આજે જ પધારો…

હાલ ચાલતા નવરાત્રી તહેવાર નિમિત્તે વાંકાનેર શહેર ખાતે ઈલેક્ટ્રોનિક્સના સૌથી વિશાળ શોરૂમ એવા બાદી એન્ડ કંપની દ્વારા પોતાના ગ્રાહકો માટે ” નવરાત્રી ધમાકા ઓફર ” લોન્ચ કરવામાં આવી છે, જેમાં કોઈપણ ઈલેક્ટ્રોનિક્સ આઇટમોની ખરીદી પર એકસાથે છ – છ ગિફ્ટ અને નવ – નવ ઓફરોનો લાભ આપવામાં આવી રહ્યો છે….

બાદી એન્ડ કંપની નવરાત્રી ધમાકા ઓફરો…

• ઈલેક્ટ્રોનિક્સ આઇટમોની ખરીદી પર ઓડી કાર જીતવાની તક…
• દરેક ખરીદી પર મેળવો છ – છ ગિફ્ટ…
• દરરોજની ખરીદી પર લક્કી ડ્રોમાં ઈનામ જીતવાની તક…
• ક્રેડિટ કાર્ડ પર ખરીદી સાથે 5 થી 25 % એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ…
• HDB ફાયનાન્સ સાથે ખરીદી પર 10 % કેશબેક (મહત્તમ રૂ.10,000 સુધી)
• બજાજ ફાયનાન્સ સાથે ખરીદી પર રૂ. 3500 સુધી કેશબેક…
• 0 ડાઉન પેમેન્ટ સાથે ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ખરીદો એકદમ સરળ 18 અથવા 15 સળંગ હપ્તેથી…
• રૂ. 1000 થી 4000 સુધીનો ફિક્સ EMI
• મિક્સર, બ્લેન્ડર તથા સ્મોલ હોમ એપ્લયાન્સ મની ખરીદી પર મેળવો 60% સુધી ડિસ્કાઉન્ટ….

…તો રાહ શેની જુઓ છો, આજે જ પધારો બાદી એન્ડ કંપનીના શો-રૂમ ખાતે….

 બાદી એન્ડ કંપની 

સહજ કોમ્પલેક્ષ, બીજા માળે, સીટી સ્ટેશન રોડ, વાંકાનેર

મો. 98252 84432