Author: Yakub Badi

મુબારક હો ! : સીએનજીમાં રૂ. 5 અને કોમર્શિયલ રાંધણ ગેસના બાટલે રૂ. 250 નો વધારો….

શુક્રવાર સરકારે પેટ્રોલ-ડીઝલના ભાવ ન વધારી સીએનજી અને ગેસના બાટલાને નિશાને લીધા, મોંઘવારીના મારથી જનતા બે હાલ…. કેન્દ્ર સરકાર દ્વારા આજે આમ નાગરિકોને વધુ એક ડામ આપ્યો છે જેમાં કોમર્શિયલ…

વાંકાનેર-મોરબી હાઈવે પર હસનપર ઓવરબ્રિજ નજીક ટ્રક ચાલકે કાવો મારતાં સર્જાયો અકસ્માત….

પુરઝડપે આવતા ટ્રક ચાલકે કાવો મારી ઓવરટેક કરતા બે ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત…. વાંકાનેર-મોરબી નેશનલ હાઇવે પર હસનપર ઓવરબ્રિજ ઉપર એક પુર ઝડપે આવતા ટ્રક ચાલકે આગળ જઈ રહેલા ટ્રકની…

વાંકાનેર મચ્છુકાંઠા મુક્તિધામ સેવા સમિતિ દ્વારા ભાટીયા સોસાયટી સ્મશાનની કાયાપલટ કરી આદર્શ મુક્તિધામ બનાવાયું….

વાંકાનેર મચ્છુકાંઠા મુક્તિધામ સેવા સમિતિના દ્વારા કોરોના મહામારી વચ્ચે પણ સેવાની જ્યોત પ્રજ્વલિત રાખી ભાટિયા સોસાયટીમાં આવેલ સ્મશાનની કાયાપલટ કરી સ્મશાનને એક આદર્શ મુક્તિધામ બનાવ્યું છે. જેમાં આ સમિતિ દ્વારા…

વાંકાનેર : પત્રકાર જગતને મોટી ખોટ, નિલેશભાઈ ચંદારાણાનું દુઃખદ અવસાન, સોમવારે બેસણું….

વાંકાનેરના સિનિયર પત્રકાર નીલેશભાઈ ચંદારાણાનું ગઇકાલના રોજ હાર્ટ એટેકના કારણે દુઃખદ અવસાન થયેલ છે. જેનાથી વાંકાનેર પત્રકાર જગતને મોટી ખોટ પડી છે. નીલેશભાઈ ચંદારાણા પુ. સંત હરિચરણદાસ મહારાજના અનુયાયી હોય…

સ્વાદ અને સુવિધાનો સંગમ એટલે હોટલ શાલીમાર વેજ & નોનવેજ : સ્વાદિષ્ટ ભોજન સાથે ફેમિલી હોલ, ગોલા, આઈસ્ક્રીમ, ઠંડાપીણા સહિતની સુવિધાઓનો આનંદ માણવા આજે જ પધારો….

મુસ્લિમ બિરાદરો માટે આગામી રમઝાન માસ નિમિત્તે સ્પેશિયલ ઈફ્તાર પેકેજની જાહેરાત : વેજ અને નોનવેજના સ્વાદ રસિયાઓ માટે તમામ સુવિધાઓ પુરી પાડતી એકમાત્ર હોટલ…. વાંકાનેર વિસ્તારની સ્વાદપ્રિય જનતા માટે નામાંકિત…

બ્રેકિંગ ન્યૂઝ : વાંકાનેરના લુણસરીયા ગામ નજીક પેટ્રોલપંપ સંચાલક સાથે લુંટ ચલાવી બે શખ્સો ફરાર….

વાંકાનેરના નાગરિકોનો એક જ આવાઝ, અમારા રક્ષકો ક્યાં ? : રોડ પર વચ્ચે ટ્રક આડો રાખી બે શખ્સોએ પેટ્રોલપંપ સંચાલકની કારને ઉભી રાખી માર મારી, લુંટ ચલાવી…. વાંકાનેર વિસ્તારમાં કાયદો…

વાંકાનેર-જેતપરડા વચ્ચે બનતા નવા રોડની ગુણવત્તા અને જાડાઈ વધારવાની સફળ રજુઆત કરતા ગામના ઉપસરપંચ…..

ગામના ઉપસરપંચ ઇન્દ્રજીતસિંહ ઝાલાની મહેનત અને સફળ રજુઆત બાદ હાલ વાંકાનેર-જેતપરડા વચ્ચે બનતા નવો રોડ ડબલ મજબૂત બનશે…. વાંકાનેર શહેરથી જેતપરડા ગામને જોડતા રોડનું તાજેતરમાં જ નવિનીકરણ કાર્ય શરૂ કરવામાં…

અસુરક્ષિત વાંકાનેર : વધુ એક નાગરિક પર જાહેરમાં હુમલાનો બનાવ, ઉદ્યોગપતિ ઈસ્માઈલભાઈ માથકીયા પર હુમલો….

આવારા તત્વો બેફામ : રાત્રીના દુકાન બંધ કરી ઘરે જતી વખતે રસ્તામાં સીન સપાટા કરી ગાળો આપી બાદ પાછળ પીછો કરી ઘરે પહોંચી માર માર્યો, રાત્રે પોલીસ સ્ટેશન ખાતે લોકોના…

વાંકાનેર નગરપાલિકા કાઉન્સિલર પર હુમલાના બનાવમાં નવ આરોપીઓ ઝડપાયા, કડક કાર્યવાહી થશે કે કેમ ?

થોડા દિવસ પુર્વે વાંકાનેર નગરપાલિકાના કાઉન્સિલર ઝાકીરભાઈ બ્લોચ અને સાહેદો પર નવ શખ્સોએ અગાઉની બોલાચાલી બાબતે સમાધાન કરવાના બહાને બોલાવી હુમલો કરાયાના બનાવમાં ગઇકાલે નવે નવ આરોપીઓ પોલીસ સમક્ષ હાજર…

વાંકાનેર : પેટા કોન્ટ્રક્ટરને આપેલ ચેક રીટર્ન કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો….

આ કેસ ની હકીકત એવી છે કે વિપુલભાઈ મધાભાઈ મકવાણા વઘાસીયા ટોલનાકા પાસે રહેતા અજીતકુમાર બીજુબી સાથે પેટા કોન્ટ્રાક્ટમાં કામ કરતા હોય, જેમાં વિપુલભાઈ મધાભાઈ મકવાણાને તેની લેણી રકમ ચુકવવા…

error: Content is protected !!