મુસ્લિમ બિરાદરો માટે આગામી રમઝાન માસ નિમિત્તે સ્પેશિયલ ઈફ્તાર પેકેજની જાહેરાત : વેજ અને નોનવેજના સ્વાદ રસિયાઓ માટે તમામ સુવિધાઓ પુરી પાડતી એકમાત્ર હોટલ….

વિશાળ ફેમિલી હોલ
વાંકાનેર વિસ્તારની સ્વાદપ્રિય જનતા માટે નામાંકિત હોટલ શાલીમાર વેજ & નોનવેજ દ્વારા તમામ સુવિધાઓ એક જ સ્થળે મળી રહે તેવી ઉત્તમ વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગ્રાહકોને સર્વોત્તમ ગુણવત્તા અને સ્વાદ સાથે વેજ અને નોનવેજ ભોજનના આનંદ સાથે ફેમિલી હોલ, બરફ ગોલા, આઈસ્ક્રીમ, ઠંડાપીણા, વિશાળ પાર્કિંગ સહિતની સુવિધાઓ પુરી પાડવામાં આવી રહી છે….
જમવાની ઉત્તમ સુવિધાઓ

સુવિધા અને સ્વાદનો સંગમ એટલે હોટલ શાલીમાર….

• વિશાળ અને સુવિધા સભર ફેમિલી હોલની સુવિધા….
• મિટિંગ હોલની સુવિધા
• જન્મ દિવસ પાર્ટી એરેન્જમન્ટ…

• ઉનાળામાં સ્પે. બરફ ગોલાની સુવિધા…
• આઈસ્ક્રીમ…
• તમામ પ્રકારના ઠંડાં પીણાં…
• વિશાળ પાર્કિંગ
• ઉચ્ચ ગુણવત્તા સભર ભોજન
• હવા ઉજાસ સાથે આનંદીત વાતાવરણ….
• વાંકાનેર શહેરથી તદ્દન નજીક…

સ્પેશિયલ બરફ ગોલા

હોટલ શાલીમાર દ્વારા આગામી રમઝાન માસ નિમિત્તે સ્પેશિયલ ઈફ્તાર પેકેજ લોન્ચ….

આગામી રમઝાન માસ નિમિત્તે મુસ્લિમ બિરાદરો માટે હોટલ શાલીમાર દ્વારા સ્પેશિયલ ઈફ્તાર પેકેજ લોન્ચ કરવામાં આવ્યું છે જેમાં ઉચ્ચ ગુણવત્તા સાથે માત્ર રૂ. 290 માં સ્મોલ પેક અને રૂ. 520 માં ઈફ્તારી કોમ્બો પેક આપવામાં આવી રહ્યું છે…

 • હોટલ શાલીમાર • 

 વેજ અને નોનવેજ

૮-એ નેશનલ હાઈવે, ઈન્ડીયન પેટ્રોલ પંપની બાજુમાં, મું.લિંબાળા, વાંકાનેર

મો. 78911 18952

error: Content is protected !!