Author: Yakub Badi

વાંકાનેર : જુની અદાવતનો ખાર રાખી ત્રણ શખ્સોનો યુવાન પર છરી વડે હુમલો….

વાંકાનેર શહેરના કુંભારપરા વિસ્તારમાં રહેતા એક યુવાન પર અગાઉ થયેલા ઝઘડાનો ખાર રાખીને ત્રણ શખ્સોએ છરી વડે હુમલો કરી માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે જેથી આ બનાવમાં યુવાનની…

વાંકાનેર : મહાવીર જયંતિ નિમિત્તે જૈન સમાજ દ્વારા ભવ્ય વરઘોડો યોજાયો….

વાંકાનેર શહેર ખાતે આજરોજ મહાવીર જયંતીની જૈન સમાજ દ્વારા ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જેમાં આજે મહાવીર જયંતી નિમિતે જૈન સમાજ દ્વારા ભગવાન મહાવીર જન્મ કલ્યાણકની શોભાયાત્રા કાઢવામાં આવી હતી…

વાંકાનેર ખાતે બાબા સાહેબ આંબેડકરની 131 મી જન્મજયંતિની ભવ્યાતિભવ્ય ઉજવણી કરાઇ…

બંધારણના ઘડવૈયાની જન્મજયંતી નિમિત્તે વાંકાનેરના રાજમાર્ગો પર ભવ્ય શોભાયાત્રા નિકળી, રાજકીય-સામાજિક આગેવાનો દ્વારા ઠેરઠેર સ્વાગત કરાયું… વાંકાનેર શહેર ખાતે આજરોજ ભારતના બંધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબ આંબેડકરની 131 મી જન્મજયંતિની…

વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા નવી પેન્શન યોજના રદ કરી જુની પેન્શન યોજના શરૂ રાખવા બાબતે આવેદનપત્ર પાઠવી રજુઆત કરી….

ગુજરાત રાજ્યના કર્મચારીઓના બનેલા ‘ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો’ અને ‘ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ’ તરફથી ગુજરાત રાજ્યમાં નવી પેન્શન યોજના રદ કરી જુની પેન્શન યોજના ફરીથી ચાલુ કરવા કરેલ…

વાંકાનેર માર્કેટિંગ યાર્ડનું ગુંચવાયેલ કોકડું ઉકેલાયું, કોર્ટના હુકમ બાદ આગામી 19 તારીખે યોજાશે બાકી રહેલા મતોની ગણતરી…

સ્થગિત રાખેલ 31 મતોની ગણતરી બાબતે નામદાર કોર્ટનો હુકમ : પંચાસીયા મંડળીના 10 અને તિથવા મંડળીના 03 મતો રદ કરાયા, બાકી પલાસ મંડળીના 18 ની ગણતરી કરી પરિણામ જાહેર કરાશે….…

For Best Education, Chose Best School : બાળકના સર્વગ્રાહી અને શ્રેષ્ઠ શિક્ષણ માટે નામાંકિત એવી કિડ્ઝલેન્ડ ઈંગ્લીશ મિડિયમ સ્કુલમાં નવા વર્ષ માટે એડમિશન પ્રક્રિયા શરૂ….

કોરોના કાળમાં જ્યારે મોટાભાગની સ્કૂલોમાં અભ્યાસ ખાડે ગયો હતો ત્યારે પણ શાળા દ્વારા સર્વશ્રેષ્ઠ ઓનલાઇન શિક્ષણ, વિદ્યાર્થીઓના ઘરે જઇ મુંજવણો દુર કરવી, વાલીની પરિસ્થિતિ મુજબ ફીમાં પણ રાહત, વિદ્યાર્થી અને…

વાંકાનેરના ભલગામ નજીક માનવ બૌદ્ધ વિહાર ખાતે બાબા સાહેબ આંબેડકરની પૂર્ણકદની પ્રતિમાનું અનાવરણ કરાયું….

ભારતરત્ન બાબાસાહેબ આંબેડકરના જન્મદિવસની ઉજવણી નિમિત્તે વાંકાનેર તાલુકાના ભલગામ પાસે આવેલ માનવ બૌદ્ધ વિહાર ખાતે ડૉ. ભીમરાવ આંબેડકરની પૂર્ણ કદની પ્રતિમાનું અનાવરણ રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રીશ્રી પ્રદિપભાઇ…

હાર્દિક પટેલને મોટી રાહત : સુપ્રીમ કોર્ટે સજા પર સ્ટે આપતાં હવે આગામી વિધાનસભા અને લોકસભાની ચુંટણી લડી શકશે…

ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ નેતા હાર્દિક પટેલને મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા તોફાનો અને આગચંપી મામલે અપીલ પર નિર્ણય ન આવે ત્યાં…

દેશમાં ચોથી લહેરના ભણકારા : કોરોના કેસોની સંખ્યામાં ચિંતાજનક વધારો….

દેશમાં કોરોના વાઈરસની ચોથી લહેરના ભણકારા વાગવા લાગ્યા છે. અનેક રાજ્યોમાં કોવિડ-19ના કેસોમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. જેના કારણે દેશમાં હવે કોરોનાની ચોથી લહેરને લઈને અટકળો થવા લાગી છે.…

Happy Birthday : સામાજિક/રાજકીય અગ્રણી અને જીલ્લા પંચાયતના પુર્વ સદસ્ય અકબરભાઈ બાદીનો આજે જન્મદિવસ…

વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામના વતની અને સામાજિક તથા રાજકીય અગ્રણી એવા અકબરભાઈ બાદીનો આજે જન્મદિવસ છે, નેશનલ કન્સ્ટ્રકશન કંપની અને ગ્રીનસ્ટોન વિટ્રીફાઈડ પ્રા. લી. ના ઓનર અકબરભાઈ બાદી સામાજિક તેમજ…

error: Content is protected !!