Happy Birthday : સામાજિક/રાજકીય અગ્રણી અને જીલ્લા પંચાયતના પુર્વ સદસ્ય અકબરભાઈ બાદીનો આજે જન્મદિવસ…

0

વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામના વતની અને સામાજિક તથા રાજકીય અગ્રણી એવા અકબરભાઈ બાદીનો આજે જન્મદિવસ છે, નેશનલ કન્સ્ટ્રકશન કંપની અને ગ્રીનસ્ટોન વિટ્રીફાઈડ પ્રા. લી. ના ઓનર અકબરભાઈ બાદી સામાજિક તેમજ રાજકીય ક્ષેત્રે સતત અગ્રેસર રહી લોક સેવાના કામો કરવાની સાથે જ તેઓ ખેડૂતોના હિત માટે પણ સક્રિય હોય જેથી તેઓ બહોળું મિત્ર મંડળ અને ચાહક વર્ગ ધરાવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અકબરભાઈ બાદી આ પુર્વ રાજકીય ક્ષેત્રમાં મોરબી જિલ્લા પંચાયતના સદસ્ય તેમજ આરોગ્ય સમિતિના ચેરમેન તરીકે પણ સેવા આપી ચુક્યા હોય જેથી આજે તેમના જન્મ દિવસ નિમિત્તે તેમના મોબાઈલ નંબર 98 25 203073 પર શુભેચ્છા વર્ષા થઇ રહી છે…

શુભેચ્છક

ઈલ્યાસ બાદી (પંચાસીયા)

ચક્રવાત ન્યુઝ અને ટીમ તરફથી સામાજિક/રાજકીય ક્ષેત્રનાં મોભી અકબરભાઈ બાદીને જન્મ દિવસની ખુબ ખુબ શુભકામનાઓ….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/GGMW3yYtFoRGJ5RjMVvSRS