Author: Yakub Badi

ગેલેક્સી પરફ્યુમ વર્લ્ડ : હવે આપણા વાંકાનેર શહેરમાં પણ મળી રહેશે ઈમ્પોટેડ અત્તર, પરફ્યુમ, અગરબત્તી, લોબાન-ધુપનો ખજાનો અને તે પણ એકદમ વ્યાજબી દરે….

ક્વોલિટીના શોખીનો એકવાર અવશ્ય પધારો : વિશ્વ પ્રખ્યાત ઓરીજીનલ અત્તર, સ્પેશિયલ અગરબત્તી, પરફ્યુમની અઢળક વેરાયટીઓ હવે એક જ સ્થળે…. વાંકાનેર વિસ્તારમાં સૌપ્રથમ વખત અત્તર, પરફ્યુમ, અગરબત્તી તથા લોબાન-ધુપ માટે ખાસ…

કેરીયર ઝોન એકેડેમી : ગ્રામ સેવક, મુખ્ય સેવિકા, FHW, MPHW, સહિત તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓની સંપૂર્ણ તૈયારી હવે આપણાં વાંકાનેર શહેરમાં, આપના ઉજ્જવળ ભવિષ્ય ઘડતર માટે આજે જોડાઓ….

ગ્રામ સેવક, મુખ્ય સેવિકા, ફિમેલ હેલ્થ વર્કર, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, GPSC ક્લાસ ૧/૨, કોન્સ્ટેબલ, ASI, PSI, PI, સચિવાલય, બિનસચિવાલય, TET, TAT, HTAT, બેંક, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, પંચાયત સેવા…

રમઝાન ઇદના બીજા દિવસે શહેનશાહ-એ-વાંકાનેર હઝરત શાહબાવાના ઉર્ષની પરંપરાગત રીતે ધામધૂમપૂર્વક ઉજવણી કરાશે….

વાંકાનેર શહેર ખાતે આવેલ ઐતિહાસિક શાહબાવા દરગાહ ખાતે દર વર્ષે રમઝાન ઈદના બીજા દિવસે ઉર્ષની શાનો સોકતથી શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી છે, જેમાં કોરોનાના બે વર્ષ ઉર્ષની ફીકી ઉજવણી…

Happy Birthday : મોરબી એસ.ઓ.જીમાં ફરજ બજાવતા મુકેશભાઈ જોગરાજીયાનો આજે જન્મદિવસ…

મોરબી જિલ્લાના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસ.ઓ.જી) બ્રાન્ચમાં ફરજ બજાવતા પોલીસ સ્ટાફના મુકેશભાઈ જોગરાજીયા આજે જન્મદિવસ છે, જેઓ આજે પોતાના જીવનના 35 વર્ષ પુરા કરી 36માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા…

સ્ટાફ ભરતી…ગેલેક્સી શૈક્ષણિક સંકુલમાં ઉચ્ચત્તમ પગાર ધોરણ સાથે ઉજ્જવળ ભવિષ્ય બનાવવા ઈચ્છતા ઉમેદવારો માટે ઉત્તમ તક….

વાંકાનેર વિસ્તારની નામાંકિત એવી ગેલેક્સી શૈક્ષણિક સંકુલની બંને બ્રાંચમાં શરૂ થતાં નવા સત્ર માટે નીચે જણાવેલ લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે…. વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શિક્ષણ આપવાના નેમ સાથે…

વાંકાનેર તાલુકાના વિઠ્ઠલપર ગામે યુવાનને બાઈક ધીમું ચલાવવાનું કહેતા ત્રણ શખ્સો કાકા-ભત્રીજા પર તુટી પડ્યા….

વાંકાનેર તાલુકાના વિઠ્ઠલપર ગામ ખાતે રહેતા એક યુવાનના ઘર પાસેથી દરરોજ ફૂલ સ્પીડે બાઈક લઈને પસાર થતાં આરોપીને આ બાબતે ટપારી અને બાઇક ધીમું ચલાવવાનું કહેતા એકદમ ઉશ્કેરાઇ જઇ ત્રણ…

ક્રુરતા : વાંકાનેરના રાજાવડલા ગામે તાજી જન્મેલી બાળકીને તરછોડી માતા છનન….

વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામ નજીક આજે વહેલી સવારના સમયે એક તાજી જન્મેલી બાળકી તરછોડી દીધેલી હાલતમાં મળી આવી હતી, જેથી આ બનાવની જાણ થતા વાંકાનેર સીટી પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી…

વાંકાનેર : પાર્થધ્વજ હનુમાનજી યુવક મંડળ દ્રારા આયોજીત ભાગવત સપ્તાહમાં હાજરી આપતી ટીમ ચક્રવાત….

ABPSS ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ચક્રવાતના મેનેજીંગ તંત્રી જીજ્ઞેશભાઈ કાલાવડીયાને આવકારતા વાંકાનેર તાલુકા પંચાયતના પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા…. વાંકાનેર શહેર ખાતે શ્રી પાર્થધ્વજ હનુમાનજી યુવક મંડળ દ્રારા ભવ્યાતિભવ્ય રીતે ભાગવત સપ્તાહનું…

ઈદ મુબારક in એડવાન્સ : તદ્દન નવો સ્ટોક, બેસ્ટ ક્વોલિટી અને બેસ્ટ પ્રાઇઝ સાથે ફુટવેરની ખરીદી માટે આજે જ પધારો આશાન સુઝ ક્લબમાં…

તહેવારો તો ફક્ત આશાન ને સંગ જ : આ રમઝાન ઇદ નિમિત્તે ગ્રાહકો માટે ખાસ નવા સ્ટોક સાથે ફુટવેર ખરીદવાની તક… છેલ્લા ત્રણ વર્ષથી ગ્રાહકોના વિશ્વાસનું પ્રતીક બનેલ અને વાંકાનેરમાં…

વાંકાનેર : ખેલમહાકુંભ અંતર્ગત મહંમદી લોકશાળા-ચંદ્રપુર ખાતે કબડ્ડી સ્પર્ધા યોજાશે….

ગુજરાત સરકારના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અને સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતના ઉપક્રમે ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં ખેલમહાકુંભનું આયોજન કરવામાં આવનાર છે. આ ખેલ મહાકુંભનો મુખ્ય ઉદ્દેશ રમતગમતનું વાતાવરણ…

error: Content is protected !!