ગેલેક્સી પરફ્યુમ વર્લ્ડ : હવે આપણા વાંકાનેર શહેરમાં પણ મળી રહેશે ઈમ્પોટેડ અત્તર, પરફ્યુમ, અગરબત્તી, લોબાન-ધુપનો ખજાનો અને તે પણ એકદમ વ્યાજબી દરે….

0

ક્વોલિટીના શોખીનો એકવાર અવશ્ય પધારો : વિશ્વ પ્રખ્યાત ઓરીજીનલ અત્તર, સ્પેશિયલ અગરબત્તી, પરફ્યુમની અઢળક વેરાયટીઓ હવે એક જ સ્થળે….

વાંકાનેર વિસ્તારમાં સૌપ્રથમ વખત અત્તર, પરફ્યુમ, અગરબત્તી તથા લોબાન-ધુપ માટે ખાસ અને અઢળક વેરાયટીઓના ખજાના સાથે ગેલેક્સી : ધ પરફ્યુમ વર્લ્ડની શરૂઆત થઈ ચૂકી છે જેમાં ગ્રાહકોને એક જ સ્થળેથી વર્લ્ડ બેસ્ટ ક્વોલિટી અને ખુશ્બુ સાથે તમામ વસ્તુઓ હાજર તથા એકદમ વ્યાજબી દરે મળી રહેશે, જેથી ખુશ્બુને ઓળખતા ખરા ખુશ્બુ શોખીનો એકવાર અવશ્ય આ શોપની મુલાકાત લે…

મોરબી જિલ્લામાં સૌપ્રથમ વખત IFRA સર્ટિફાઈડ ઇન્ડિયન અને ઇમ્પોટેડ અત્તર હવે આપને ગેલેક્સી પરફ્યુમ વર્લ્ડ ખાતેથી મળી રહેશે જેમાં નામાંકિત કંપની જેવી કે                            • HEAZ FRAGRANCE (IND.),
• AFNAN (UAE),
• RASASI (UAE),
• AJMAL (IND.),
• MEENA FRAGRANCE (IND.),
• AL NUIM (IND.),
• AL RIYADH (UAE),
• AL HARMAIN (UAE),
• SWISS AREBIA(UAE) ના તમામ અત્તર અમારે ત્યાંથી મળી રહેશે…

આ સાથે જ ઈમ્પોટેડ બખૂર(UAE), પ્યોર અત્તરથી બનાવેલ અગરબત્તી (Galaxy Brand), લોબાન-ધુપમાં હિંદલ વલી લોબાન, અજમેરી, કોળીયા, યેલ્લો તેમજ ગેલેક્સી બ્રાંડમાં મળી રહેશે….

તો રાહ શેની જુઓ છો આજે જ પધારો…

ખુશ્બુના શોખીનો માટે ખાસ….

 ગેલેક્સી : ધ પરફ્યુમ   વર્લ્ડ 

હમઝા બાદી
મો. 99741 62012

ત્રીભોવન ચેમ્બર, મોમીન શેરીની સામે, પ્રતાપ રોડ, વાંકાનેર

ગેલેક્સી પરફ્યુમ વર્લ્ડ વિશે વધુ માહિતી      માટે નીચેની લીંક પર ક્લિક કરો…        👇👇👇

https://wa.me/c/919974162012